________________
૭૩
પ્રભેપદ૦૩ સર્વકામદાઈ૧૦૪, સહસ્રા...૧૦૫ સુવર્ણ ગિરિ૦૬ સુખદાઈ. સિદ્ધ૧૫. ઉદયગિરિ૧૦૭ અરબુદગિરિ૦૮ પ્રમાણે, એશત આઠ એ જાણે સિદ્ધ ૧૬. સહજ કલાનિધિ પૂરણ પાવે, સાગરમાં નિત્ય વૃદ્ધિ આવે. સિદ્ધગિરિ મહિમા બહુપરે ગાવે.
શ્રી મન એકાદશી સ્તવન ( પાલીતાણા મન ભાવ્યું પ્રભુજી–એ દેશી)
મોન પણું મન ભાવ્યું, પ્રભુજી, એકાદશી વ્રત આવ્યું, આજ તે દોઢસે છે કલ્યાણક, ઉત્તમ જીનેશ્વર કેરા, (૨) પ્રભુજી એકાદશી વ્રત આવ્યું. શ્રી અરજીનનું દીક્ષા કલ્યાણક, મલ્લી જનમ દીક્ષા કેવલ પાયક, નમિતે કેવલ પાયા. પ્રભુજી એકાદશી વ્રત આવ્યું. ૧. સપ્તમ ચકી થયા અરસ્વામી, ઈણ તિથિ દીક્ષા ગ્રહી મદવામી, તીર્થંકર પદ સહાયા પ્રભુજી. એકાદશી વ્રત આવ્યું.૦ ૨. ઓગણીશમા શ્રી મલ્લીઝનવર, ત્રણ કલ્યાણક એહના સુખકર, નમિતે કેવલ પ્રગટાયા પ્રભુજી. એકાદશી વ્રત આવ્યું. ૩. જંબુદ્વીપના ભરતે જાણું, એહ કલ્યાણક મન આણું, એમ દશ ક્ષેત્રે કહાયાં પ્રભુજી. એકાદશી વ્રત આવ્યું. ૪. પાંચ ભરત પાંચ અર વ્રત કહિયે, અતિત અનામત વર્તમાન શહીએ એમ દેઢસો ગણાયા પ્રભુજી. એકાદશી વ્રત આવ્યું. ૫ જન્મ કલ્યાણક ત્રીશના જાણું, દીક્ષા કલ્યાણક સાઈઠ પ્રમાણું,