________________
(ઢાલ બીજી). (ગિરિવર દરીશન વિરલા પાછે; પૂરવ સંચિત કર્મ અપાવે એ દેશી)
સિદ્ધગિરિ મહિમા બહુપરે ગાવે આતમ આનંદ નિત્ય પાવે. સિદ્ધ. ૧. આનંદઘર૪૭ પુષ્પકંદ૪૮ જયાનંદ,૪૯ પ્રણ પાતાલમૂલ૦ મહાનંદ. સિદ્ધ ૨. વિભાસપ૧ વિશાલપર અને જગતારણ,પ૩ અકલંક ૫૪ અકર્મક૫૫ પાતિક વારણ સિદ્ધ ૩. મહાતીરથ પ૬ મેટને હેમગિરિપ૦ સાચે, અક્ષયસુખ પામે નહિ કા. સિદ્ધ૦ ૪. અનંતશક્તિપ૮ પુરુષેતમપલ કહિએ, પર્વતરાજા તિરૂ૫૧ લહિએ. સિદ્ધ ૫. વિલાસભદ્રર સુભદ્ર અજરામર, ૬૪ ક્ષેમકર૫ નમતા નરામર સિદ્ધ૦ ૬. અમરકેતુ ગુણકદ૬૭ કહાવે, સહસ્ત્રપત્ર૮ શિવંકરલ આવે સિદ્ધ ૭. કર્મક્ષય ૭૦ તમાકંદ૭૧ રાજરાજેશ્વર,૭ર ભવતારણ૩ ગજચંદ્ર૪ ગીરીશ્વર. સિદ્ધ૦ ૮. મહદયપ સુરકાંત નમે અચલ,૭૭ અભિનંદ૮ સેવે સુમતિવિમલ.૭૯ સિદ્ધ૦ ૯ શ્રેણ૮૦ અભયકંદઃ ઉજવલગિરિનામે,૮૨ મહાપદ્મ ૮૬ વિશ્વાનંદ૯૪ વિજયભદ્ર પામે.૮૫ સિદ્ધ ૧૦. ઈન્દ્ર પ્રકાશ૮૬ કદપિવાસ૮૭ લાયક, મુક્તિનિકેતન ૮૮ કેવલ દાયક, સિદ્ધ, ૧૧. અર્ચગિરિ અષ્ટતરશતકૂટશેહેલ , સૌંદર્ય ૯૨ યશેધર૯૩ પ્રીતિમંડનમેહેર સિદ્ધ ૧૨ કામુકકામ૯૪ અથવા કામદાયી ૫ સહજાનંદ મહેન્દ્રધ્વજભાઈ સિદ્ધિ ૧૩ સર્વાર્થસિદ્ધ૮ પ્રિયંકર૯ જાણે, બ્રહ્મગિરિ૦૦ નન્દિગિરિ૦૧ સુપ્રમાણે. સિદ્ધ. ૧૪. શ્રેય પદ ૦૨