________________
૬૯.
મંગાવી દઉ, કલમ મંગાવી દઉં, પાના મંગાવી દઉં કેરા, મુક્તિ પુરીકી જાગીર લીખાઈ દે, મસ્તક ગુજરા મેરા, પ્રભુજી ૧. જ્ઞાન ધ્યાનકા મહેલ બનાવ્યાં, દરવાજે રખ પેરા, સુમતિ સિપાઈ નેકર રાખે, ચેર ન પાવે ઘેલા, પ્રભુજી૨. પંચ હથિયાર જતન કરી રાખે, મનમાં રાખે વીરા, ક્ષમા ખડગ લઈ પાર ઉતરજે, જબ તબ મુજરા મેરા, પ્રભુજી, ૩. કડી કેડી માયા જેડી, માલ ભર્યા સબ તેરા, જમકા દૂત પકડને લાગ્યા, લુંટ લીયા સબ ડેરા, પ્રભુજી૪. તન વચ મન દરીયાબ ભર્યો છે, નાવ જેખાવે ઠેલા, કહે કાન્તિવિજય કર જોડી અથ પંથકા ઘેલા, પ્રભુજી પટા લીખા દે મેરા, ૫.
શ્રી સામાન્ય જીન સ્તવન
પ્રભુ તુહિ તેહિ તેહિ તુહિ, હિ ધરતા ધ્યાન, સકલ સમતા સરલતાને, તુહિ અનુપમ કંદરે, તેહિ કૃપા રસ કનક કુંભ, તું હિ આણંદ મુણદરે, પ્રભુ તું હિ તૃહિ તેહિ તૃહિ, તુહિ ધરતા ધ્યાનરે તુજ સ્વરૂપી જે થથાં, તે લહે તહરૂં ધ્યાન રે. ૧. ડિ અલગ ભવથકી પણ જે ભવિક તાહરે નામરે, પાર ભવને તેહ પામે, એહ અચરિજ ઠામરે, પ્રભુ. ૨. જનમ પાવન આજ મારે, નીરખીયું તુજ નુરરે, ભભવ અનુમોદના જે, થયે તુજ હરરે, પ્રભુ ૩. એહ માહરે અખય આતમ, અસંખ્યાત પ્રદેશ,