________________
તારાં ગુણ છે. અનંતા, કિમ કરૂં તાસ નિવેશ, પ્રભુત્ર ૪. એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંત નિવાસરે, એમ કહિ તુજ સેવ મિલતાં, હવે જ્ઞાન પ્રકાશરે, પ્રભુ ૫. ધ્યાન ધ્યાતા ધ્યેય કહીએ, ભાવ હેયે એમરે, એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોયે ક્ષેમરે. પ્રભુ દ. એક સેવતા હરિ પ્રભુજો, લહે અચલ સ્વભાવરે, જ્ઞાન વિમલસૂવિંદ પ્રભુતા, લહે સુજસ જમાવરે, પ્રભુ ૭.
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન » અહે મહાવીર જીનેશ્વર, જાપ જપુ દીન રાતરે, પ્રભુ વિણ બીજું કાંઈ ન ઈચ્છું, માતપિતા તું ભ્રાતરે, હઝ અ. ૧. પરાપર્યંતિ મધ્યમાં વૈખરી, જાપે ટળે સહુ પાપરે, રાગ દ્વેષ ન પાસે આવે જાપ જપતા અમાપરે, » અહં. ૨. જ્યાં ત્યાં અંતર બાહિર ધાર, ત્રાટક તુજ ઉપગરે, જીભ ન હાલે માનસ જાપે, પ્રગટે આનંદ ભેગરે, છે અહ૦ ૩. જડ ચેતન સહુ વિશ્વમાં પ્રભુ, સત્તા ધારણું ચગરે, આત્મ મહાવીર સત્તા પ્રગટે, થાતે કર્મ વિગરે, ૩ અહ૦ ૪. પ્રભુ તુજ જાપના ધૂપથી, નાસે દુબુદ્ધિ દુધરે, ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અબ ધરે, છે અહં . પ્રભુ જાપે પ્રભુ ઘટમાં પ્રકાશ્યા, પ્રગટી સુખની ખુમારી, બુદ્ધિસાગર મહાવીર લગની, પ્રગટી ન ઉતરે ઉતારીરેઅહ૦ ૬.