________________
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન
નારે પ્રભુ નહિ માનું, નહિં માનું અવરની આણ, નારે પ્રભુ નહિ માનું મારે તાહરૂ વચન પ્રમાણે, નારે પ્રભુ હરિ હિરાદિક દેવ અનેરા, તે દીઠા જગમાંયરે, ભામિની ભરમ ભકુટીએ ભૂલ્યા, તે મુજને ન સોહાય, નારે. ૧. કેઈક રાગીને કેઈક દ્રષી, કેઈક લેભી દેવરે, કેઈક મદ માયામાં ભલીયા, કેમ કરીએ તસુ સેવ, નારે. ૨. મુદ્રા પણ તેમાં નવિ દીસે પ્રભુ, તુજ માંહેલી તિલ માતરે, તે દેખી દીલડું નવી રીજે, શી કરવી તેહની વાત, નારે. ૩. તું ગતિ તું મતિ તું મુજ પ્રિતમ, તું જીવ જીવન આધારરે, રાત દિવસ સ્વમાંતર તુહિ, તું માહરે નિરધાર, નારે. ૪. અવગુણુ સહ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નિહાલરે, જગબંધવ એ વિનતિ મેરી, મહારાં સવિ દુખ દરે ટાલ, નારે. ૫. વીસમાં પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારથના બંદરે, ત્રિશલા નાનડીયા પ્રભુ, તુમ દીઠે અતિ આનંદ, નારે. ૬. સુમતિ વિજય કવિ રાયને રે, રામવિજ્ય કરજો રે, ઉપગારી અરિહતજી માહરા, ભવભવના બંધન છેડ, નારે. ૭
શ્રી ઉપદેશક સ્વતન પ્રભુજી પટા લીખા દે મેરા, મેં સચ્ચા નેકર તેરા, પ્રભુજી પટા લિખાદે મેરા. મેં દીન ભર નેકર તેરા, પ્રભુજી પટા લીખા દે મેરા, મેં હુકમી ચાકર તેરા દવાત