________________
તણેા નહી' પાર, માતા, ૭. સરવ શીરેને વળી પુન્યની પુરી પામીએ, વેગ શાકતથૈા જે હરખ હવેજી સાર, રસ રેટલીએ કુળી થેાડી ઘેાડી લીજીએ, વિચાર વડીએ વધારી તીખી તમ તમ કાજ, માતા. ૮. પ્રભુને પ્રેમના પાપડ જમતાં પાચા લાગશે, ચીતના ચાખા એસાવ્યા અણીઆલા જીમ કુલ, ઇંદ્રિય દમન દુધ તપ તાપે તાતું કરી, હલવા હલવા જીમજો જગજીવન અમ ફુલ, માતા. ૯. અષ્ટ સિદ્ધિ વાસના અમૃત જલ પીધાં ઘણાં, તત્ત્વના તખેલ આપે પ્રભાવતી મન ર'ગ, શીયલ સેાપારી ચરી અક્કલ એલાયચી આપીને, તાતજી સાથે ચાલે પાસવર અભંગ, માતા. ૧૦. પ્રભુના થાલતણા અથ ગાયે શીખેને સાંભળે, ભેદ ભેદાંતર સમજે જ્ઞાની તેહ કહેવાય, પન્યાસ ગુમાનવિજયને શિષ્ય કહે કરજોડીને, સેાભાગ્યવિજય ભાવે ગુણુ ગાય હ્રદાય, માતા વામાઢે. ૧૧.
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન
ૐ અર્હ" મહાવીર મહાવીર, પ્રભુ મહાવીરના ગુણુ ગાવારે, વીર પ્રભુનુ` સમરણ કરીને, ભવસાગર તરી જાએરે, ૐ અર્હમ૦ ૧. રામે રામે મહાવીર મહાવીર, નિત્ય નિત્ય ભજીએ ભાવે, શ્વાસે શ્વાસે મહાવીર ભજીએ, તે મહાવીર ગુણ આવેરે, ૐ અર્હમ૦ ૨. હરતાં ફરતાં મહાવીર મહાવીર, મહાવીર ધ્યાન ન છેડા ઉડતાં બેસતાં ખાતાં