________________
જુત્તરે વાલેસર, જલણ સમાન તે શેધવારે લેલ, ત૫ ભાગે બહુ ઉત્તરે. વાલેસર-નવપદ- ૯-એ નવપદ જે પ્રાણીયારે લેલ, શ્રીપાલ મયણું ક્યું નીતરે વાલેસર, ધ્યાયા ધ્યાવે ધ્યાવતારે લેલ, લહેશે તે શિવ ખેતરે. વાલેસર-નવપદ-૧૦શ્રી પાર્ધચંદ્રસૂરી ગણે દીપતારે લેલ, શ્રી લબ્ધિચંદ્ર સૂરીશ રે વાલેસર, તસુ પયપંકજ ભૂગર્યું રે લલ, શ્રીહરખ -ચંદ્ર ગણુશ રે વાલેસર-નવપદ-૧૧-એ નવપદ સ્તવના કરી રે લોલ, શુભ નિધિ વસુ શીત વર્ષ રે વાલેસર, અશ્વિન શીત ચઉદશ તિથેરે લેલ, પાલી પૂરમેં હર્ષરે વાલેસર, નવપદ ધ્યા સુખકરૂ રે લેલ. ૧૨.
શ્રી શ્રીમંધર સ્વામીનું સ્તવન
સાહેબ શ્રીમંધર સાડીબા, સાહિબ તમે પ્રભુ દેવાધિદેવ, સન્મુખ જુને મારા સાહિબા. ૧. સાહિબા મન શુદ્ધ કરૂં તુમ સેવ, એકવાર મળેને મહારા સાહિબા, સાહિબ સુખ દુખની વાત મારે અતિ ઘણું, સાહિબ કણ આગળ કહું નાથ, સાહિબ કેવળજ્ઞાની પ્રભુ જે મળે, સાહિબ તે હું થાઉં સનાથ, એક. ૨. સાહિબભરત ક્ષેત્રમાં હું અવતર્યો, સાહિબ ઓછું એટલું પુન્ય, સાહિબ જ્ઞાનાનો વિરહ પડ્યો આકરે, સાહિબ જ્ઞાન રહ્યું અતિ ન્યુન, એકવાર ૩. સાહિબ દશ દષ્ટાંતે દોહિલે, સાહિબ ઉત્તમ કૂળ સે ભાગ, સાહિબ પાસે પણ હારી ગયે, જેમ રત્ન