________________
૫૮
શ્રી અરિહંત જીન સ્તવન
แ
(ગિરિવર દરિસષ્ણુ વિરલા પવે—એ રાગ) શ્રી અરિહંત પદ ભવિજન ધ્યાવે, નામ સ્થાપનાને દ્રવ્ય ભાવે ॥ શ્રી૰ ॥ ચાત્રીશ અતિશયવત સેહાવે, વાણી પાંત્રીશ ગુયુત પાવે ખાર ગુણે ગુણવંત કહાવે, જિનપતિ અરિહંત નામ ધરાવે ! શ્રી॰ ! ૧ ! અષ્ટ સહસ લક્ષણ જસ અંગે, જગત જં તું વિશ્રામ સ્વભાવે; ત્રીજે ભવ વિસસ્થાનક તપ કરી, અરિડુત નામ કમ ઉપજાવે ॥ શ્રી॰ ॥ ૨ ॥ પંચ કલ્યાણક સમયે ત્રિભુવને, નરકે પણ અજવાળુ થાવે; દોષ અઢાર રહિત જગત્રાતા, તારણુ તરણુ જહાજ કહાવે ! શ્રી ॥ ૩ ના ખટકાય ગોકુલ પાય જિનપતિ, મહાગેાપ સમરથ સુપ્રભાવે, દયા પડહ ઉદ્ઘાષણા કરતાં, મહામાહણુ અરિહા યશ પાવે ॥ શ્રી ॥ ૪ ॥ ભવાષિતારક મહા નિયમિક, સાથ વાહ ભવ અટવી અટાવે; અક્ષય અમરપદ દાયક, ધર્મ ધુરંધર કહાવે ! શ્રી ના પ।। ભાગ કમ ક્ષીણ જાણી જીનેશ્વર, ત્રણ જ્ઞાન સહ જન્મ પાવે, સર્વ ભાવના જાણુગ પારંગ, નિમળ અસ ખ્ય પ્રદેશ સાહાવે ! શ્રી૦ !! ૬ ।। અષ્ટ મહા પ્રાતિહાર સહિત પ્રભુ, ત્રગડે ધર્મોપદેશ કે ભાવે, ચાર કમઘાતીને ચકચુરી, ભવાપયેાગ સહિત સહાવે ! શ્રી॰ । ૭ । દ્રવ્ય ગુણુ แ પર્યાયે એ પદ ધ્યાતા, પીંડસ્થ પદસ્થ રુપસ્થ પ્રભાવે, દેવયાલ દિક એ પદ પામ્યા, ભ્રાતૃચંદ્રસૂરી તસ ગુણ ગાવે !
.
શ્રી ૭