________________
પ૭
એ, તિહાં પાયો શ્રી વિવેકચંદ્ર, થે શ્રી શાન્તિ છે !
કોક કલ્યાણ એ,
શ્રી નેમીનાથજીનું સ્તવન ( પુખલવઈ વિજયે રે................. એ રાગ ) શ્રી નેમીજનેશ્વર સુખ કરે, ત્રિભુવન રૂપ ઉદાર; ઉતમ લક્ષણ શુભતાં રે, અક્ષય જ્ઞાન દાતાર, ભવિકજન સે ચિત્ત ઇકતાર, સુમતિ ગુપતિ બ્રહ્મ દીપતારે, શમ દમ ગુણ ગણધાર છે ભવિકજન છે ૧ છે કાયાથી પ્રભુને નમે રે. ગુણ ગાવે મુખ સાર; મનમેં કરે અનુમોદનારે; ભાંજે કમ વિકાર છે ભવિકo | ૨ | દેવ ઘણું જગમાં આ છે રે, મેહ માયા સ્વીકાર, એ સમ બીજે કે નહી રે, નિર્દોષણ અવિકાર છે ભવિક છે ૩ છે દશ દષ્ટાંતે દેહિલે રે, એ નરભવ અવતાર, લહી જિનકું નિશ્ચલ ભજે રે, ભદધિ પામે પાર છે ભવિક છે ૪ વરસ અઢારે છપન વારે ભાદ્રવ શુકલ મઝાર; તિથિ બારસ અતિ દીપતી રે; સકલ સંઘ સુખકાર, ભવિક છે ૫ | કાસમપુર યાત્રા કરી રે, નવલખા ગોત્ર મઝાર, સહજ સરૂપ સહાયથી રે, શ્રી હર્ષચંદ્ર સૂરિ સાર, છે ભવિક છે ૬ છે