________________
પ
॥ શ્રી શાન્તિનાથજીનું સ્તવન ॥
( પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા...... એ રાગ )
e
શ્રી શાન્તિ જિનેશ્વર સ્વામી, હું તેા ધ્યાવું અનિશ નામી; તુમે છે અચિરાના ન'દા, વિશ્વસેન તણા કુલચંદા ।। શ્રી શાન્તિ॰ ॥ ૧ ॥ ભરણી નક્ષત્રમાં જન્મ્યા, હ્રવિણાઉર વૃદ્ધિ પામ્યા, કનક વધુ સમ કાયા, મૃગલ છન દીસે વાયા, શ્રી શાન્તિ॰ ॥ ૨ ॥ ચાલીસ ધનુ તનુ કહીયે, લક્ષ ૧ આયુ લહીયે; ચાત્રીસ અતીશય સેહે, ભવિ જીવને મનમે' માહે, શ્રી શાન્તિ॰ ॥ ૩ ॥ યક્ષ ગરૂડ કરે સેવા, શ્રી સંધના વિજ્ઞ હરવા, ચાસઠ સુરપતિ આવે, પ્રભુ સેવ કરે મન ભાવે, શ્રી શાન્તિ ના ૪ ૫ કેસર મૃગમદ ધેાળી, જિન પુજા કરે રંગરાલી; મૂર્તિ માહન ગારી, વલી લાગે મુજ મન તારી, શ્રી શાન્તિ॰॥ ૫ ॥ દેવ એક મેં પરખ્યા; પ્રભુ સમવડ મે નહી' નિરખ્યા; પ્રભુ છે! અઘ હર ચારૂ, નિજ સેવક પાર ઉતારૂ, શ્રી શાન્તિ ૫ ૬ ૫ નર્કની ગેઇમેં રહીયે, તિહાં દુઃખ અનંતે સહીયા, હવે ઉડ્ડય મુજ મલીયે, ભાગ્ય મેટે તુંહી મલીયા, શ્રી શાન્તિ ! છ ! અનંત ગુણી પ્રભુ ધ્યાવે, મેં તેા અજરામર પદ પાવે, પ્રભુ ભેટીને સુખ પાસે, દુઃખ દોઢુગ દૂર પલાયા, શ્રી શાન્તિ॰ | ૮ | ગ્લશ ।। ઈમ શાન્તિ જિનવર ભવિય સુખકર, પૂજીએ એક ચિત્ત એ, તે જવ ધ્યાવે અદ્ઘનિશ ગાવે, તે લશે શિવ સાર એ, સંવત અઢાર અડત્રીસા વરસે રહ્યા લીમડી ચૌમાસ