________________
શ્રી શાન્તિનાથજીનું સ્તવન (મનડું કીમહી ન બાજે હે કુંથુંજિન મનડું-એ દેશી) ભવસાયરથી ઉતારે છે શાતિ પ્રભુ, ભવસાયરથી ઉતારો, શાન્તિકરણ પ્રભુ વિન નિવારણ, સેવક કારજ સારે છે, શાન્તિ પ્રભુ ભવસાયરથી તારે છે એ આંકણ છે ૧ છે કપાતીત સ્વરૂપ છે તમે, અવર નહી તુજ ઠામે ધ્યેય સ્વરૂપે હે તુજને ધ્યાવે, ધ્યાતાં ધ્યેયતા પામે ! શાન્તિ | ૨ | નિગેદપણે એક શ્વાસોશ્વાસમે, સાડાસત્તર ભવ લાધે; કાલ અનંત અવ્યક્ત મહાદુઃખ, તિર્યંચ અનંત ગુણ બાંધે છે, શાંતિ, ૫ ૩ ૫ વલિ વવિ એ જીવ નરક નિદે, ભ્રમણ કરી દુઃખ દે, એ રીતે એ જીવ સંસારમેં, તુજ દરિશણ વિણ બેદે હો, શાન્તિ છે ૪ નદી ઉપલ ગેલ ન્યાયે છરડે, કમજોગે ઉર્ધ આવે ત્યાં પણ નરક ઉત્કૃષ્ટી વેદન, તેત્રીસ સાગર પાવે હે, શાન્તિ છે ૫ | શુભ કર્મોદય તુમ દરિશણ ગે, એકવાર સંમતિ લાધે; અદ્ધ પુદ્ગલ પરાવર્તી શુદ્ધિ, સંસારમાંહિં જીવ રહે હો, શાન્તિ છે ૬હવે હું ભભવ ભટકત પાયે, પ્રભુ દરશણ પણ આપ, સેવક ઉપર મહેર કરીને, અખય અમરપદ થાપો હે, શાન્તિ પ્રભુ, ભવ સાયરથી ઉતારે