________________
૫૪
પ્રભુ પાસ જીનને નમું, પાસ નમું જેહ સાચા નગીના, દુખ દોહગ તજી સાધુ મારગ ભજી; કર્મના કેસરીથી ન મીન્યા. પાસ॰ તા ૧૬ ।। અશ્વ નૃપ નંદન કુળચંદ પ્રભુ અલવળા, બીબડા પાસ કલ્યાણુ રાયા; હવે કલ્યાણ જસ નામથી જય હુવે, જનની વામા તણા જેહ જાયા. પાસ॰ ॥ ૧૭ ॥ એક શત અઠે પ્રભુ પાર્શ્વ નામે થુણ્યાં, સુખ સપત્તિ લહ્યો સર્વ વાતે, ઋદ્ધિ યશ સ’પદા સુખ શરીરે સદા; નહિ મણા માહરે કેઈ વાતે. પાસ૦ ૫ ૧૮ । સાચ જાણી સત વેચી મનમાં ગમ્યા, પાસ હૃદયે રમ્યા પરમ પ્રિતે, સમિહિત સિદ્ધિ નવ નિધિ પામ્યા સહુ મુજ થકી જગતમાં કાણુ જીતે. પાસ ૫ ૧૯ ૫ કાજ સહુ સારજે શત્રુ સહારજે; પાસ સખેશ્વરા મૌજ પાઉં, નિત્ય પ્રભાત ઉડી નમું નાથજી; તુવિણા અવર કુણુ કામ ધ્યાવુ ॥૨૦॥ અઢાર એકાસીએ ફાલ્ગુન માસીએ; મી૪ કલ પખે છંદ કરીએ, ગૌતમ ગુરૂતણા વિજયખુશાલને, ઉત્તમ સંપદા સુખ વરીયા. પાસ૦ ૫ ૨૧ ॥
પાસ
''+