________________
તરણ તારા. પાસ છે દો જગત વલ્લભ કલિકુંડ ચિંતામણી, લઢાણા સેરીસા સ્વામી નમીએ, નાકેડ નાગાવળી કલિયુગા રાવણ, પિસીના પાસ નમી દુઃખ દમીએ. પાસ) + ૭ = સ્વામી માણેક નમું નાથ સારડીયા, નાકેડા તેરવાડી ગીશ, કાયેલી હીલતી થુમીયા મુજપુરા, ગાડરીઆ પ્રભુ ગુણ ગિરીશ. પાસ છે ૮ હમીરપુરા પાસ પ્રણમું વળી નવલખા; ભીડભંજન પ્રભુ ભીડ ભાંગે દુખ ભજન અને ડેકરીઆ નમું પાસ જીરાઉલા જગત જાગે, પાસ) | ૯ છે જેિન્તી ઉજેણએ સહસફણા સાહિબા; મહિમદાવાદ કેકા કઠેરા; નારીગા ચમુચલા, ગાઉ ચાલેસરા; તવલી ફલવિહર નાગેન્દ્ર નેરા. પાસ છે ૧૦ | પાસ કલ્યાણ ગંગાલીયા પ્રણમીએ, પલ્લવીહાર નાગેન્દ્રનાથા, કુરકટ ઈશ્વર પાસ છત્રા અહી; કમઠ દેવ નમ્યા શકશાથા. પાસ છે ૧૧ તિમિર ઘેઘે પ્રભુ દુધીયા વલ્લભા, સંખલા ધૃતકલ્લોલ આબુઢા; ધાગડમલ્લા પ્રભુ પાસ ઝેટીંગજી; જાસ મહિમા નહિ જગત ગૂઢા. પાસ છે ૧૨ મે એરવાડી જનારાજ ઉદામણી, પાસ અજાવરા ને વગંગા; કાપડેરા વજેમાં પ્રભુ છે છબી; સુખ સાગર તણા કરે સંગા. પાસ છે ૧૩ છે વિજુલા કુરગડુ મંડલીકા વલી, મુહરીયાશ્રી ફલેધિ અનિંદા, આકુલા પાસ કંસારીયા ડંબરા, અનીલા પાસ પ્રણમું આનંદા. પાસ છે ૧૪ છે નવસારીનાથ નવપલ્લવા પાસજી શ્રી મહાદેવ વરકણવાસી. પરાકલા ટાકલા નવખંડ નમું, ભવતણી જાય જેથી ઉદાસી, પાસ છે ૧૫ | મન વંછીત