________________
-
આદર્યો સંજમભાર પંચ મહાવ્રત સાર ,
ઉતારે સંસારપાર જ્ઞાનકો ભંડાર છે, ઈગ્યારમે નિણંદ સાર ખડગી જિવ ચિન્હધાર
કહે નય વારેવાર મેક્ષકે દાતાર હે છે ૧૧ લાલ કેસુ ફુલ લાલ રતિ અર્ધ રંગ લાલ
| ઉગતે દિશૃંદ લાલ લાલચલ રંગ , કેસરીકી જીહ લાલ કેસરકા ઘેલ લાલ
, ચૂનડીકે રંગ લાલ લાલ પાન રંગ હ લાલ કીર ચંચૂ લાલ હીંગલે પ્રવાલ લાલ
કોકિલાકી દૃષ્ટિ લાલ લાલ ધર્મ રંગ હે; કહે નય તેમ લાલ બારમે જિણુંદ લાલ
જયદેવિ માત લાલ લાલ જાક અંગ હે છે ૧૨ છે કૃતવર્મ નરિંદ તણે એહ નંદ નમંત સુરેંદ્ર પ્રમોદ ધરી, ગમે દુખદંદ દિયે સુખવંદ જાકે પદ સેહત્ત ચિત્ત ધરી વિમલ જિનંદ પ્રસન્ન વદન જાકે સુભ મન સુગંગ, - પરિનમે એક મન કહે નય ધન્ય નામે જિનરાજ
દિણંદ સુપ્રત ધરી છે ૧૩ છે અનંત જિદ દેવ દેવમાં દેવાધિદેવ પૂજે ભવી
- નિતમેવ ધરી બહુ ભાવના, સુર નર સારે સેવ સુખ કી સ્વામી હેવી
તુજ પાખે ઓર દેવ ન કરૂં હું સેવના ! સિંહસેન અંગ જાત સુજસાભિધાન માત
જગમાં સુજસ ખ્યાત ચીહું દિશે વ્યાપ