________________
કહે નય તાસ વાત કીજીએ જે સુપ્રભાત
નિજ હેઈસુખ સાત કિતિ કેડ આપતે છે ૧૪ . જાકે પ્રતાપ પરાજિત નિર્બલ ભૂતલ થઈ ભમે ભાનુ આકાશે, સૌમ્ય વદન વિનિર્જિત અંતર શ્યામ શશિ નવિ હિત પ્રકારો ભાનુ મહીપતિ વંસે કુસેસ) બોધ ન દીપત ભાનુપ્રકાશે; નમે નય નેહ નિત્સાહિબ એ થર્મણિંદ ત્રિજગ પ્રકાસે. ૧૫ સેલમા જિર્ણોદ નામે શાંતિ હય ઠામ ઠામે
સિદ્ધિ હોઈ સર્વ કામે નામ કે પ્રભાવશે કંચન સમાન વાન ચાલીસ ધનુષ માન
- ચક વ્રતિકે ભિધાન દીપતે તે સૂરથે છે ચૌદ રણ સમાન દીપતા નવય નિધાન
કરત સુરેંદ્ર ગાન પુણ્યકે પ્રભાવ છે કહે નય જોડી હાથ અબ હું થશે સનાથ
પાઈઓ સુમતી સાથે શાંતિનાથ કે દિદારથે ૧૬ કહે કંથ નિણંદ મયાલ દયાલ નિધિ સેવકની અરદાસ સુણે, ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાગ ઉપાધિ સુનીર ઘણે બહુ જન્મ જરા મરણાદિ વિભાવ નિમિત ઘણાદિ કલેસ ઘણો અબતારતાર કિપાપર સાહિબ સેવક જાણીએ કે આપણે જે ૧૭ અરદેવ સુદેવ કરે નર સેવ સેવે દુખ દેહગ દુર કરે,
ઉપદેશ ઘનાઘન નીર ભરે ભવિ માન સમાનસ ભૂરીતા સુદર્શન નામ નરેસર અંગજ ભવ્ય મને પ્રભુ પાસ વસે, તસ સંકટ શેક વિયેગ કુગ દરિદ્ર કુસંગતિ
. ન આવત પાસે છે ૧૮ છે
૧૮ :