________________
ચંદ્રપ્રભુ સ્વામી નામ લીયે પ્રભાત જામ
પામીયે સુખ ઠાણ ગામ જસનામ હે મહાસેન અંગજાત લમણાભિધાન માત
સવિ જગજંતુ તાત ચંદ્ર સમકાંત હે કહે નય છોડી વાત ધ્યાઈવે જે દિનરાત
પામીયે તે સુખ સાત દુખકે ભીજાત હે . ૮ દુધસિધુફેન પીંડ ઉજલે કપુરખંડ
ધેનુ ખીર કેમંડ શ્વેત પદ્મ ખંડ છે, ગગક પ્રવાહ પિંડ શંભુશેલ શુદ્ધ દંડ અમૃત
* સરસ કુંડ શુદ્ધ જાકે તુંડ છે, સુવિધિ જિનંદ સંત કીજ કર્મ અંત
શુભ ભક્તિ જાસદંત વેત જાકે વાન હે. કહે નય સુણે સંત પૂજયે જે પુષ્પદંત
પામીયે તે સુખ સંત સુદ્ધ જાકે ધ્યાન હે છે : શિતલ શિતલ વાણી ઘનાઘન ચાહક કે ભાવિકેક કિશોરા, કેક દિશૃંદ પ્રજાસુ નરીદ વલી જિમ ચાહત ચંદ ચકરાશે વિધ ગયંદ સુચિ સુદિ સતિ નિજ કંત સુમેઘ મયૂર કહે નય નેહ ધરી ગુણ ગેહ તથા હું ધાવત સાહેબ મેરા છે ૧૦ | વિષ્ણુ ભૂપકે મલ્હાર જગ જંતુ સુખકાર
- વંશકે શૃંગારહાર રૂપકે અમાર હે, છોડિ સવિ ચિત્તકાર માન મોહક વિકાર
કામ ક્રોધકે સંચા સવ વેરી વાર છે