________________
અભિનંદન સ્વામિ લિધે જશ નામ સરે સવિ કામ ભવિક તણે, વનિતા જસ ગામ નિવાસકે કામ કરે ગુણ ગામ નદિ ઘણે મુનીશ્વર રૂપ અનુપમ ભૂપ અકલ સ્વરૂપ જિનંદ તણે કહે નય ખેમ ધરી બહુ પ્રેમ નમે નર પાવત સુખ ઘણે ૪ નરિદ મલ્હાર વિરાજિત સેવનવાન સમાન તનુ, ચંદ સુચંદ વદન સુહાવત રૂપવિનિર્જિત કામતના કમી કેડ સવે દુખ છેડ નમે કરજેડ કરિ ભક્તિ, વંશ ઈફવાકુ વિભૂષણ સાહિબ સુમતિજનંદ ગએ મુક્તિ પ હંસાદ તુલ્ય રંગ રતિ અર્ધ રાગરંગ અઢિસે
ધનુષ રંગ દેહકે પ્રમાણ છે, ઉગતે દિણંદ રંગ લાલકેસુ કુલ રંગ રૂપ છે
અનંગ ભંગ અંગ કેરેવાન હે ગંગકે તરંગ દેવનાથહિ અભંગ જ્ઞાનકે
વિલાસ રંગ શુદ્ધ જાકે ધ્યાન હે; નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભુસ્વામિ ધીંગ
દિજિએ સુમતિ સંગ પદ્મ કે જાણે છે કે ૬ જિર્ણદ સુપાસ તણું ગુણ રાસ ગાવે ભવિ ભાસ આનંદ ઘણે, ગમે ભવિપાસ મહિમા નિવાસ પૂરે સવિ આસ કુમતિ હણે ચહુ દિસે વાસ સુગંધ સુખાસ ઉસાસ નીસાસ જિનેન્દ્ર તણે કહે નય ખાસ મુનીંદ્રસુપાસ તણે જસ વાસ સદૈવ ભણે છા ચંદ્ર ચંદ્રિકા સમાન રૂપ સિલસે સમાન
દેહસે ધનુષમાન દેહકો પ્રમાણ છે,