________________
3 શ્રી વીતરાય નમઃ શ્રી પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ
વીશ જિનેશ્વરના છંદ.
| | દુહા | આર્યા બ્રહ્મસુતા ગિર્વાણ સુમતિ વિમલ આપિ બ્રહ્માણી કમલ કમંડલ પુસ્તક પાણી હું પ્રણમું જોડી જુગ પાણી ના ચોવીસે જિનવર તણા છંદ રચૂ ચોસાલા ભણતાં શિવસુખ સંપજે સુણતાં મંગલ માલ છે ૨છે
I છે કાતિ સંવૈધા છે આદિ જિણુંદ નમે નરઈદ સપુનમચંદ સમાન મુખ, . સમામૃત કંદ ટાલે ભાવફેદ મરૂદેવીનંદ કરંત સુખં લગે જસ પાય સુરિંદ નિકાય ભલા ગુણ ગાય ભવિક જન; કંચન કાય નહિ જસ માય નમે સુખ થાય શ્રી આદિજિનં ૧ અજિતજિમુંદ દયાલ મયાલ વિસાલ કૃપાલ નયન જુગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ સુભાલ સુજાનું બાહુ જુગાર મનુષ્ય મેલી મુનિસરસીંહ અબીહ નરહ ગયે મુગતી; કહે નય ચિત્ત ધરી બહુ ભક્તિ નમે જિનનાથ ભલી જુગતી મા ૨ અહો સંભવનાથ અનાથકે નાથ મુગતિકે સાથ મિલે પ્રભુ મેરે, ભદધિપાજ ગરિબનિવાજ સવે શિરતાજ નિવારત ફરે છે જિતારીકે જાત સુસેના માત નમે નર જાત મિલી બહુ ઘેરે; કહે નય શુદ્ધ ધરિ બહુ બુદ્ધ જિતાવના નાથતું સેવક તેરે ૩