________________
સ્તવન માત્ર સ્તવના છે. વિશિષ્ટ વ્યક્તિ પ્રત્યેના એમાં આદર છે. ભક્તિની એમાં છેાળે છે. ભગવાનના અંગ પ્રત્યગાને ઉચ્ચતમ સૌદય સાથેની સરખામણી માત્ર સ્તવન કરી શકે, એના જીવનને એ ખરાખર સ્ક્રુ કરી શકે અને સ્તવના એલેજ સ્તવન તેમાં પ્રશંસા હાય, ગુણાનુરાગ હાય, પ્રેમથી ઊછળતા એમાં ભાવા હાય.
.
જ્યારે સન્નય એ સ્તવનથી અલગ છે. એ સ્વાધ્યાય છે. એમાં કાઈનું અધ્યયન છે. પઠન છે. પાઠન છે. જરૂર એ વ્યક્તિનુ જીવન આલેખે છે. સજ્ઝાયમાં સ્થૂલિભદ્ર ગજસુકુમાર, કલાવતી, અંજના એમ અનેક પુણ્ય પુરુષાનાં જીવન ગવાય છે. પરંતુ એની ગેયતા પાછળ શીખવાનુ રહે છે. સ્તવન પછી જે વિરામ બાકી રહે છે. એ સજ્ઝાય પછી નથી રહેતા.
અને આપણા સ્તવનને એક સીમા છે. આપણે માત્ર વીતરાગનુ’ સ્તવન કરીએ છીએ. એના વિશિષ્ઠ આરાધકાનું નહિ. ચાવીસ ભગવતાના સ્તવન બન્યાં છે. એના પર ખીજા અને છે. પરંતુ એના આરાધકાની આપણે સ્તવના નથી કરતા. સજ્ઝાય કરીએ છીએ-સ્વાધ્યાય કરીએ છીએ.
અને એવા ચરિત્રની સજ્ઝાયા જીવનનુ' પાથેય ભરી જાય છે. આ સજ્ઝાયેા પુણ્ય પુરુષાની હાય છે. ગંભીર તાની પણ હાય છે.
આ સંગ્રહમાં એવી અનેક નાની માટી સજ્ઝાયા છે. જે જીવનની સમસ્યાઓના આધ્યાત્મિક સમશ્યાઓના ઉકેલ આપી જાય છે.