________________
પૂજ્ય પ્રભાશ્રીજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે
- ભવ્યાંજલિ
પ્રભાવ જેને જોઈને, જેનાર સાધુ અંજઈ જતા ભાવ જેની ભક્તિને, ભવિક જન પામી જતા ૧ છે. સગુણ જેના રોમે રોમે, શું કહું છું ના કહું રીઝવે સદા સમુદાયને, ગુણ તેહના કેતા કહું ૨ ! જનભક્તિ ભક્તિ જનઆણ ખરેખર, વ્યાપી રહી છે હદયમાં મમતા નહિ પુદ્ગલતણ, ગુરૂરાજ રહેતા ધ્યાનમાં ૩ છે હાસ્ય કરતું જ્યાં સદા, એ મુખ ક્યાં મળશે હવે રાગ જેને સુણ ગમતે, કયાં જઈ સુણ હવે છે જનાર તે ચાલ્યા ગયા, સૌને મૂકી સૂના જહીં ના કદીય ભૂલશે ગુરૂજી, કેમે કરી જીવન મહીં છે ૫ સ્વજન જેવા માનતા, જીનવાણું નિત્ય સંભળાવતા ગમતા સૌ ભવિજનને, પ્રેમે બેધ પમાડતા | | ૬ વાલા એવા ગુરૂજી ગયા, હસતા સૌ રડતા મૂકી સહુ શોકમાં ડુબી ગયા, અણચિંત્યા આ અવસાનથી . ૭ નિર્ણય કર્યો સહુ કેઈ ગએ, કંઈ યાદગીરી રાખવા મિટાવવા ઉપગાર એહને, રૂણ એનું કરવા અદા છે ૮ છે