________________
સમજી શકાયું છે કે તેમનું મુખારવિંદ ખૂબ શાન્ત પણ પ્રસંગને ને અનુલક્ષી તેમાં ભીમકાન્તત્વ પણ હતું. સાધ્વી સમુદાયને દો વણી સુંદર આપી શકતાં હતાં. જન સમાજ ઉપર શાસનની સુંદર છાપ પાડવા સાથે સ્યાદ્વાદ માર્ગનું ખૂબ પિષણ કરી શકતાં હિતાં. ભદ્ર પરિણમી સદાને માટે આનંદી સ્વભાવવાળાં અને તદ્દન નિખાલસ પ્રકૃતિનાં હતાં. તેમનામાં ખાસ કરીને નીચેના ગુણ તરી આવતા હતા. આ
૧. ગુરૂ આજ્ઞા પાલનને ગુણ અનન્ય હો. , ૨. વિનય ગુણની પરાકાષ્ઠાએ પહોંચ્યાં હતાં.
૩. વૈયાવચ્ચ સેવાસુશ્રુષા ગુણ તે પ્રશંસાને શિખરે પહેચે તે હતે.
૪. અધ્યયન અધ્યાપનમાં ખૂબ તલ્લીન હતાં.
૫. સંસ્કારી આત્માઓ પ્રત્યે તેમને ભાવ નિસ્વાર્થ બુદ્ધિએ ઉત્તમ રહેતે હતે.
૬. સામાન્ય જનને પણ કંઈને કંઈ પમાડવાની બુદ્ધિએ ખૂબ સહનશીલ હતાં.
આમ બંને પૂજ્ય સાધ્વીજી મહારાજનું જીવન બહુ જ ઉચ્ચકોટિનું હેવાથી સહેજે તેનું વર્ણન લંબાઈ જાય છતાં પણ તેમ નહિ થવા દેતાં ટુંક વૃત્તાંતને જ આશય હેવાથી બહુજ કાણુમ પતાવવું પડ્યું છે.
લે-શ્રી ગુરૂચરણ ચંચરિક– સા. શ્રી પ્રદશ્રીજી મહારાજ તથા
સા. શ્રી પુપાશ્રીજી મહારાજ પ્રેરકા–પં. છબીલદાસ કેશચંદ સંઘવી–ખંભાત