________________
૪૨૫
૬૨૫
દીક્ષા સં. ૧૯૭૫ ના મહા સુદ ૧૪, થઈ ત્યાર પછી ઉપરોકત ચાતુર્માસમાં ઉપધાન, ઉજમણ, અક્ષયનિધિ, માસક્ષમણ, સોળભત્તા, અષ્ટમહાસિદ્ધિ, ઈત્યાદિ અનેક જાતની તપશ્ચર્યાઓ, મહેન્સ, અધ્યયન, અધ્યાપન તેમજ બીજાં પણ અનેક મહાન શાસને નૈતિકારક કાર્યો કરાવી શાસનની સાચી ભક્તિ કરી હતી.
પૂ. પ્રભાશ્રીજી મ. ના સ્વર્ગવાસ વખતે તેઓશ્રીના નિમિત્તે સાધ્વીઓએ કહેલી તપશ્ચય. અટ્ટમ, છઠ, ઉપવાસ, આયંબિલ, નવપદજીમ. ની એળી ૩ ૧૫ ૧૨૫ ૧૬૦
૧૫ એકાસણા, બેસણા, નવીગાથા, સ્વાધ્યાય. ૪૫૦
૩૦૨૫૦૦ તેઓશ્રીમાં નીચેના ગુણે તે ખાસ તરી આવતા કે જેથી આજે પણ દરેક ગામ સ્મૃતિ પથમાં તેઓશ્રીને રોજે રોજ લાવ્યા કરે છે. ૧. ગમે તેવા સંજોગોમાં પણ શાતિ જાળવવા સાથે
સામુદાયિક વ્યવસ્થા ખૂબ કુશળતાભરી હતી. ૨. ગમે તેવા કુટ સવાલનાં હાજર જવાબી અને રસ્તે
કાઢનાર હતાં. ૩. ગમે તેવા પગલાની માનવનું પણ વાકૌશલ્યથી | હદય પગળાવી આત્મમાગ સન્મુખ કરનાર હતાં.
ઉપસંહાર આ મહાસતીતમ બંને સાધ્વીજી મ. ના બધા જ ગુણેને પહોંચી વળવું અશક્ય હોવા છતાં “આકૃતિઃ ગુણાનું કથતિ” એ ન્યાયે કંઈક ખ્યાલ તે આવી જ જાય અને તેથી એટલું તે જરૂર