________________
છે ૯ +
તેવું કરે કાંઈક હૃદયથી, આશિષ આપે સ્વર્ગથી કરે શ્રી સંઘ વિનતિ, છેટા ન કરશે નજરથી રે કાળની આ શી ગતિ, ગુણીયલ ગુરૂ ચાલ્યા ગયા લું છે આંસુ નયણનાં, વિરે હૈયે વસી રહ્યા
છે ૧૦ .
શ્રી કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કૃત છંદ
ગુરુ જ્ઞાન દાતા, ગુરુ બ્રાત તાતા ગુરુ જ્ઞાન ચક્ષુ, ગુરુ વિશ્વત્રાતા ગુરુ કામધેન, ગુરુ કલ્પવેલી ગુરુ રત્નચિંતામણી, ગુરુ અંતવેલી ગુરુ મુખથી સ્તુતિ, જે નિત્ય ગાવે મહા મંગલ લીલા, કમિ તે નિત્ય પાવે ગુરુ ઉપગારી ઉપગારી, આણું દે રએ છે રૂડે છંદ શ્રી હેમચંદ્ર
સમાંત.