________________
શિલિથી ધર્મધ્યાન વિગેરે કરાવે છે, અને એમની યાદમાં એક પાઠશાળા શરૂ થાય છે.
તેમને અપ્રમાદ અનુકરણીય હતે. કિયામાં સતત જાગૃત રહેતાં. દરેક ક્રિયા ઊભાં ઊભાં જ કરતાં. નિદ્રા પરિમિત હતી. દરરોજ ષિમડલાદિ સ્તોત્રો ગણ્યા પછી જ પચ્ચખાણું પારવાને નિયમ હતે. માંદગીમાં પણ તે પ્રમાણે નિયમ પાળતા નવસ્મરણાદિ સ્તોત્ર, ચઉશરણ, આઉરપચ્ચખાણાદિ સૂત્રો તથા સ્વાધ્યાયાદિ નિત્યકર્મ સાથે ઠાણાંગાદિ સૂત્રની ટીકાઓ માંદગીમાં છેવટ સુધી પિતે વાંચતાં અને બીજાઓને પઠન પાઠન કરાવતાં. છઠ્ઠો કર્મગ્રંથ જાણે કંઠમાં જ ન વચ્ચે હોય તેમ પુસ્તક વિના જ વ્યવસ્થિત સમજાવતાં અને એના જ ચિંતનમાં તે સમાધિસ્થ થયાં હતાં. ખરેખર, અપૂર્વ જ્ઞાનશકિત હતી એમની!
જીવનમાં ભેગોની વિપુલ સામગ્રી હતી. છતાં સંયમની અભિલાષા જપ, તપ, વ્રત, નિયમનું પાલન કરવાપૂર્વક ગૃહસ્થા શ્રમને નિર્વાહ કરતાં. તેઓને ત્યાગ ગૃહસ્થજીવનથી જ વૈરાગ્ય મૂલક હતે. સંયમ જીવનમાં પણ એ ગુણ અધિકાધિક ખીલતે જ રહ્યો હતે. ઔપચારિક નહિં રહેતાં નૈષ્ઠિક (નૈસર્ગિક) બની
હતે. માટે જ અનેકાનેક જીવને તેઓ સંયમમાર્ગે જોડી શક્યા હતા. તેમને ચેડે વખત પરિચય કરનારા પણ ગ્ય છ સંયમ પ્રત્યે સન્માનવાળા બની જતા અને તેમાંથી કેટલાંય સંયમી પણ બની ગયા હતા.
રસનાનો વિજય શેષ ઇદ્રિના વિજ્યથી અતિ દુષ્કર