________________
-
એમને, સહુની સાથે નમ્રતાથી વતે . અન્ય સમુદાયના સાધ્વીજી આવે છે તે પણ નમ્રતાથી જ એ સંપર્ક સાધે છે.
વિહાર પણ કરતા જાય છે. કાઠિયાવાડ, કચ્છ, ગુજરાત, મારવાડ, મેવાડ બધા પ્રદેશમાં એ ફરે છે, જેમાસા કરે છે, અને લેકેની ધર્મભાવનાને સતેજ કરે છે. બંનેને સંસારની અસારતા સમજાવી ધર્મમાગે વાળે છે. દીક્ષાની ભાવુકવાળી બેનેને દીક્ષા આપે છે. ભાઈઓને પણ પ્રતિબંધ કરે છે. મેરબીમાં તો એ વ્યાખ્યાન પણ આપે છે. ઉત્તરાધ્યયન અને ચરિત્રવાંચન કરે છે. પિતાના મંજુલ સ્વરે અને અને ખી શૈલીથી બધાને એ મુગ્ધ કરે છે, ધર્મભાવનાથી ભીંજવે છે, ધર્મમાં દઢ કરે છે, બીજા ધર્મના ભાઈએ પણ તેમને સંગ કરે છે, તેમની પાસેથી ધર્મનું શ્રવણ કરે છે. સ્થાનકવાસી ભાઈ શ્રી ગુલાબચંદ મગનલાલ સ્થાનકવાસી હતા, છતાંય તેમની સાથે એ ચર્ચા કરતાં, તેની છણાવટ કરતા. કાનજીસ્વામી જેવાની પણ એમની સાથે મુલાકાત થઈ હતી, અને તેઓને એ ચર્ચા વિચારણથી આનંદ પણ થયે હતે ગુલાબચંદભાઈ તે એમને પોતાના આમોદ્ધાસ્ક ગુરુ સમજતા હતા. આમ ચાતુર્માસ અને ભાવુકજનને દીક્ષિત બનાવવા રૂપ શિખ્યાપ્રશિષ્યાઓનું વર્ણન પણ રોચક હોવા છતાં બહુ વિસ્તૃત હોવાથી ગ્રંથ ગૌરવના ભયે આ સાથેના કોષ્ટકમાં અતિ સંક્ષિપ્ત રીતે આપવામાં આવેલ છે.
વિહાર કરતાં કરતાં એ ઉના જય છે. ઉનામાં પોતાની