________________
હતે. એટલે સેવા કરવામાં તે જાણે નવીન દીક્ષિત જ ન હોય તેટલે સુધીની લઘુતા ધરાવતાં હતાં અને કેઈનું ભલું કરવાની તકને તે જરાય જવા દેતાં જ નહીં. ' આવું અપૂર્વ જીવન જીવી શકવા માટે પણ ઘણું ભવેની તૈયારી અને તેને લગતી ચેગ્યતાએ કેમે ક્રમે મેળવતાં હોય એમ ચક્કસ માની શકાય. અને તે બધાના પ્રતિકરૂપે જ આ જીવન આવું બધપ્રદ નીવડ્યું હોય એમ આપણે જરૂર કલ્પી શકીએ.
અંતિમ અવસ્થા
આ મહાન આત્મા સ્તગ્લતીર્થની પવિત્ર શીતલ છાયામાં પિતાની અવસ્થાને અને નવા વર્ષ સુધી સ્થીરવાસ રહી નત્રયની આરાધના કરવા પૂર્વક પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા, તેવામાં કર્મ રાજાએ જોર કર્યું, અંતિમ દેઢ વર્ષ સુધી લકવાની માંદગી રહી, પણ તે માંદગીની અંદર તેઓશ્રીએ સાધ્વીઓને સિદ્ધિતપને માસ ક્ષમણદિ તપશ્ચર્યા કરાવી, તેમજ પિતે સંજ્ઞા દ્વારા ભવ્ય જીને પ્રતિમા પધરાવવા વિષે ઉપદેશ આપતાં આવી અંતિમ દશામાં પણ પચ્ચખાણમાં તેમજ શાસ્ત્રો સાંભનવામાં ઉપયોગ રાખવા પૂર્વક ભાવના ભાવી પૂર્વે બાંધેલ વેદનીય કર્મને સમતા ભાવે ભેગવતા હતા કહ્યું છે કે
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥१॥