________________
ભવ મેળવતાં અને ભવ્ય અને સુંદર બોધ આપતાં પિતાનું જીવન સુંદર બધપ્રદ બની ગયું. કોઈને કંઈ પણ માંદગી કે તેવા પ્રસંગે હોય કે તેમનું ચિત્ત ત્યાં ને ત્યાં જ એંટી રહે કારણ કે કેઈનાય સારા કામમાં હું કેમ આવી શકું તેજ એક આંતરિક ભાવના તેમના આત્મામાં વસેલી હતી. ખરેખર માનવજાતમાં તેની જ મટી જરૂરિયાત છે. નહીંતર સામાન્ય પશુપંખીઓનું પુદ્ગલ જેમ કંઈને કંઈ ઉપગમાં આવે છે તેમ માનવના પુદ્ગલને એક અંશ પણ કેઈનાય ખપમાં આવતું નથી.
ગુરુ સેવા સં. ૧૯૯૫ ની સાલના પાલીતાણાના ચાતુર્માસમાં પૂ. ગુરુણીજી સૌભાગ્યશ્રીજી મ. શ્રીની તબિયત બગડતાં તેમની ભક્તિમાં એટલા તલ્લીન બની ગયાં હતાં કે–સાચું જીવન જ તે માન્યું હતું એક ક્ષણ પણ હૃદયમાંથી તેમને વાસ દૂર થતું ન હતું. તેથી જ ગુણીજીને પ્રેમ પણ અદ્વિતીય સંપા. દન કર્યો હતે.
આપણે વ્યવહારમાં પણ જોઈએ છીએ કે-દરેક માબાપ ને વિનયી અને વિવેકી છેકરાં ઉપર ખૂબ ખૂબ ચાહના થાય છે. તેવીજ રીતે આપણા ચરિત્રનાયિકા ઉપર ગુણીજીને આંતરિક પ્રેમ અગાધ હતે.
આમ તેઓશ્રીના શુશ્રુષા ગુણે ગુણીજી તે શું પણ એકે એક વ્યકિતને આંતરિક પ્રેમ ખૂબ સારી રીતે સંપાદન કર્યો.