________________
૬૦
સહજ શક્તીઓર ભકતીસુગુરૂકી, જે ચિત્ત જગ જગાવે ગુણ પર્યાય દ્વવ્યસુ અપને, તે લય કેઉ લગાવે પરમપ્રભુ પારા પઠત પુરાણ વેદ એર ગીતા, મૂરખ અર્થ નહી પાવે છે ઉત ઈત કીરત ગૃહત રસ નાંહી, જયું પશુ ચવીત ચારે ૫૦ ૩ાા પુદ્ગલે ત્યારે પ્રભુમેરે, પુદ્ગલ આપ છીપાવે છે ઉનસે અંતરનાંહી હમારે, અબકહાં ભાગે જાવેપરમપ્રભુ પઝા અકળઅલખ એર અજર નીરંજન, સો પ્રભુ સહજ સુહાવે અંતરયામી પૂરણ પ્રગટયો, સેવક જસ ગુણ ગાવેપરમપ્રભુ પાપા
- -
- -
-
-
પ્રતિકમણની સઝાય કર પડીકમણું લાવશું, સમભાવે ચીત્તલાય છે અવિધી દેષ જે સેવશજી, તે નહીં પાતક જાય
ચેતનજી એમ કેમ તરશોજી આજ રે ૧ સામાયિકમાં સામટી, નયણે નિંદ્રા ભરાયા વિકથા કરતાં પારકીજી, અતી ઉલ્લસિત મન થાય ચેતનજી પરા કાઉસગ્નમાં ઉભા રહી, કરતાં દુખેરે પાય નાટક પ્રેક્ષણ જેવાંજી, ઉભા રયણું જાય ચેતનજી છે ૩ સંવરમાં મન નવી ચેજી, આશ્રવમાં હોંશીયાર છે સૂત્ર સુણે નહી શુભ મનેજી, વાત સુણે ધરી પ્યારા ચેટ પકા સાધુજનથી વેગળોજી, નીચલું ધારે નેહ કપટકરે કેડે ગરેજી, ધર્મમાં પૂજે દેહ ! ચેતનજી છે ૫ છે