________________
કવિ રૂષભની શીખડીરે, હૃદયમાં ધારે - જીતી બાઇ હાથથી, તમે કેમ વિસારે ,, ૫ ૧૬
સમકિતની સઝાય સમતિ નવિ લઘુંરે, એતે રૂલ્ય ચતુર્ગતિમાંહે ત્રસ થાવરકી કરુણા કીની, જીવ ન એક વિરાળે તિન કાલ સામાયિક કરતાં, શુદ્ધ ઉપગ ન લાળે - સમકિત નવિ લઘુ રે, એને રૂલ્ય ચતુર્ગતિમાંહે છે ૧ છે જુઠા બેલનકે વ્રત લીને, ચેરીકે પણ ત્યાગી વ્યવહારાદિમાં નિપુણ ભયે પણ, અંતરદષ્ટિ ન જાગી સમ૦ મારા ઊર્ધ્વભુજા કરી ઉધે લટકે, ભસ્મ લગા ધૂમ વટકે છે જટાજૂટ શિરમુંડે જુઠો, વિણ શ્રદ્ધા ભવભટકે સમ છે ૩ | નિજ પરનારી ત્યાગ કરકે, બ્રહ્મચારી વ્રતલીને ! સ્વર્ગાદિક યાકે ફલ પામી, નિજકારજ નવિ સિધ્ધ સમe Iકા બાહા કિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ઘર કીને દેવચંદ્ર કહે યા વિધ હમ તે, બહુત વાર કર લીને સપાપા
ઉપદેશની સઝાય
પરમપ્રભુ” સબજન શબ્દ ધ્યાવે, જબલગ અંતર ભરમ ન ભાંગે તબલગ કોઉ ન પાવે, પરમપ્રભુ સબજન શબ્દ ધ્યાવે છે ૧ | સકળ અંશ દેખે જગજેગી, જે ખિનુ સમતા આવે છે મમતા અંધ ન દેખે યાકે, ચિત્ત ચિહેરે ધ્યાને પરમપ્રભુ ૧