________________
મેહ માયામાં મારે, સમતિ કીમ વરશે
ક્રોધ વાપે છે સબેલારે, બેલતે ન વિખલશે , ૪ ધનને કાજે ધસમસતો રે, હીંડે હળફળતે
પાસે પિસા પૂર છેરે, પૂન્ય નથી કરતે , પછે નેત્રને નાસિકા ગળશેરે, વળી વળશ્ય વાંકા
બેહ્યું કેઈ ન માનશેરે, ત્યારે પડશે ઝાંખા , ૬ દાંત પડ્યા મુખ ખાલીરે, ત્યારે કેહને કહેશો
ધર્મની વાત ન જાણુંરે, પ્રભુજીને કેમ મળશે , ઉંબર ડુંગર થાશેરે, ગોલી થાશે ગંગા
પ્રભુજીનું નામ સંભારો, હવે જીમ રંગા , છે ૮ છે શેરી પર શેરી થાશેરે, ત્યારે બેશી રહેશો
લેભને લલુતા વધશેરે, બેઠા કચકચ કરશે , ૯ દીકરાની વહુએરે, રીસડીએ બળશે
એ ઘરડાં ઘરમાંથી, કે દાટે ટળશે , એ ૧૦ | પીપળ પાન ખરંતારે, હસતી કુંપલીયા
અમ વીતી તુમ વીતશેરે, ધીરી બાપડીયાં , એ ૧૧ રાવણ સરીખ રાજવીરે. ગયા જન્મારે ખેતા
પાપી હાથ ઘસતારે, જાણે જમ્યા નહતા , ૧૨ છે ધન તે જહાં તહાં રહેશેરે, એકાકી જાવે , ૧૩
લેભને લલુતા મૂકીરે, અરિહંતને ધ્યાવે , ૧૪ શીવરમણ સુખ ચારે, અનુભવને મે
ચેતવું હોય તે ચેતજોરે, સંસાર છે એ , ૧૫