________________
S
ધમની વેળા નવી દીએજી, ફૂટી કેડીરે એક રાઉલમાં રૂણે થકોઇ, પૂણે ગણુ દીયે છેક ! ચેટ છે ૬ છે જિનપૂજા ગુરુ વંદના, સામાયિક પચકખાણ નવકારવાળી નવી ચેજી, કરે મન આધ્યાન ૨૦ ૭ છે ક્ષમા દયા મન આણુએઇ, કરીએ વ્રત પચ્ચખાણ છે ધરીયે મનમાંહી સદાજી, ધર્મ શુકલ દેય ધ્યાન
એમ ભવ તરશોજી આજ છે ૮ છે શુદ્ધમને આરાધશે, જે ગુરૂના પદ પદ્મ | રૂપવિજય કહે પામશોજી, તે સુર શીવસુખ સા
ચેતનજી એમ ભવ તરશે આજ છે કે
વૈરાગ્યની સઝાય ઉંચાં તે મંદીર માળીયાં, સોડ વાળીને સૂતે કાઢેરે કાઢે એને સહુ કહે, જાણે જપેજ નહોતે !
એક દિવસ એ આવશે કે ૧ છે અબુધ પણામાંરે રહ્યો, મન સબળજી સાલે છે મંત્રી મલ્યા સર્વે કારમા, તેનું કાંઈ નવ ચાલે એકરે છે ૨ છે સાવ સેનાના સાંકળા, પહેરણ નવનવા વાઘા ! ધળું વસ્ત્ર એના કર્મનું, તે શેધવા લાગ્યા કરે છે ૩ છે ચરૂ કઢાઈઆ અતિઘણા, બીજાનું નવિલેણું !
ખરી હાંડી એના કર્મની, તેને આગળ દેખું એકરે છે ૪.