________________
૪૦
બત્રીશ કેડી સુવર્ણ વરસી, ભૂપ પર જિન મેલીયા, - અઠ્ઠાઈ મહોત્સવ નંદીશ્વર કરી સકલસુર ઠામે ગયા ૨ હવે રાજાજી પ્રભાતે ઓચ્છવ કરે, દશ દિનના નગર સર્વ ઓચ્છવ કરે છે નામ થાપજી વર્ધમાન ગુણથી ભલું, સગ કર તનુજ કચનવાને નિર્મલું છે
ત્રાટક અતિ ભલું બલ શ્રી જિનનું હરિ કહે તે ન સહિ શક્યો, અન્નાણું સુર એક આવી, રમત રમવાને ધક્યો છે અહિ આમલી વૃક્ષ વીંટી રહ્યો નાખે કર ગ્રહી,
વલી ડિંભરૂપે વૃદ્ધિ પામે તાડિયે પ્રભુ કર ગ્રહી છે ૩ પાય લાગીજી નામ મહાવીર દેઈ ગયે, લેખક સાલેજી ઉણું આઠ વરસે થયે ! પ્રભુ પરણ્યા નરવર્મ નૃપ યદા સુતા, ભેગવતાજી વિષય સુખે થઈ એક સુતા ! અનુક્રમેજી માતાપિતા સ્વર્ગે ગયા, વર્ષ અઠાવીસજી ઘરવાસે પૂરણ થયા !
ગેટકો અભિગ્રહ પૂરણ જાણે, નંદીવર્ધન વિનવ્યા, અનુમતિ ન આપે તેથી વલી, વર્ષ દેય ઘરે રહ્યા છે તિહાં બ્રહ્મચારી અચિત આહારી, બંધુ ઉપરે કરૂણા કરી, લોકાંતિક સુર વયણ નિસુણી, દીયે દાન સંવછરી ૪ એક કોડીજી અકૂલખ ઉપર નિત દીયે, વાવર જે ઈમ ભાંખે સવિ ભવિલીયે