________________
હરિ ચઉસઠછ આવ્યા સંયમ ઉચ્છવે, ચંદ્રપ્રભાજી પાલખી જિન આગળ હવે . છે ત્રાટકો સ્તવે બહુપરે સકલ સુરવર નંદિવર્ધન નૃપનારા, ધ્વજા કલશ મંગલ આગલ, વહે હય ગય રથવરા ક્ષત્રિયકુંડ ગ્રામ્ય મધે, દિખ (દિક્ષ) લેવા સંચરે, નરનારી નીરખે નયણ હરખે, મુખે જય જ્ય ઉચ્ચરે છે ૫ છે માગશર વદિજી દશમ દિને પહેર પાછલે,
- જ્ઞાત ખંડવને જ અશક તરૂતલે એકલે છે છઠે ભક્તજી ચઉવિહાર બીજે દિને,
વસ્ત્ર દેવદૂષ્યજી ખધે ઠવે હરિ શુભ મને ! ટક છે શુભ મને લાગે કેશ સઘલાં, પંચમુષ્ટિ મુખ ભણે કરેમિ સામાઈયં તવ નાણુ પજવ મુણે ! હવે વીર નંદવન નૃપ પ્રમુખ વલે સુરવરા
અવશેષ મુહૂર્ત દિવસ હુતે કુમાર ગ્રામે સંચર્યા છે ૬ છે તિણે રાતેજી ગોપે પરીષહ માંડિયા, તવદ્રજી અવધિ જ્ઞાને જોઈયા કહે પ્રભુનેજી બારવર્ષ રક્ષા કરૂં, પ્રભુ ભખેજ આપ બલ કેવલ વરૂં .
ટક છે ધરૂં સહાય ન કેઈની ઈમ, સુણી હરિ સ્વર્ગે ગયા ! સિદારથ વ્યંતર પાસે થાપ પ્રભુ સંયમ ધર થયા બહુલ બ્રાહ્મણ ઘરે પારણું પરમાને પંચદિવ્ય શું ! પંચમવખાણુ ઈણી પરે જાણીયે જ્ઞાનવિમલ કહે ઈચ્છું છા
ઢાલ છઠ્ઠી છે દેશી ઝાંઝરિઆ મુનિવર ધનધન તુમ અવતાર છે પિતા મિત્ર તાપસ મિલ્યાજી, બાહ પસી આયા