________________
નિજ મહિલા ગર્ભે વસીયા પ્રભુ નવમાસ,
સાડા સાત દિન ઉપરે, પૂરી પૂરણ આસ છે ૧૫ તેણે કાલે સમયે ચિત્ર તેરશ અજુ આલી, દિતિ નિર્મલ પવન અનુકૂલે રજ ટાલી સવિશકુન પ્રદક્ષિણા, મેદની સવિનિઃપન,
જનપદ સવિ સુખીયે મુદિત લેક સુપ્રસન્ન છે ૧૬
ઢાલ પાંચમી છે ઍક્વીશાની દેશી છે જિન જમ્યાજી સુખીયા નારકી થાવરા, તે જે ત્રિભુવનેજી પ્રગટે સમિર સુહંકરા દિશિ કુમરીજી છપ્પનાં આસન ચલે, અવધિયે જાણેજી સપરિવાર આવી મલે છે
ટક મિલે ચઉદિશી ઉર્વ અદિશિ, આઠ આઠ તિમવિદિશીની, રૂચક નિવાસીની ચલ ચલે, ઈમ છપ્પન સુહાસિની જિન માત લઈ ઘર કરી, સ્તુતિ મજજન તે કરે,
વરવસ્ત્ર ભૂષણ કરીય શેભા, આવીયા તિમ સંચરે છે ૧ સવિ સુરપતિજી જન્મ મહોત્સવ જિન તણે, મેરૂ આવેજી મલી સમુદય અતિ ઘણે છે લઈ જાવેજી કરી અભિષેક પાતક ગમે, ધૂપ આરતિજ ગીત ગાન હર્ષે રમે છે છે ત્રાટકો રમે નાટિકા ભક્તિપૂજા કરી આનંદ અતિ ઘણે, આઠ મંગલ ભણી એકશત, આઠ યુવ્ય રચના ભણે છે .