________________
૩૮
ઉપરત સતિ નાટક દેખી નૃપનું ગેહ, તવ જ્ઞાન પ્રયુજે ત્રિભુવન કરૂણા શેહ છે સુખ કાજે કીધું દુઃખ કાજે થયું તેહ,
ભાવિ કાલે લક્ષણ ગુણ તે દેષ અછત છે ૧૦ છે. ઈમ જાણી ફરક્યા એક દિસે પ્રભુ જામ, તવ હર્ષિત ત્રિશલા, કુલ્લું મુખકજ તામ હું ત્રિભુવન ધન્યા ભાગ્યદશા વલી આજ,
જિનપદ સેવાથી સીધા સઘલાં કાજ છે ૧૧ છે મને રથ કલ્પદ્રુમ ફલીયે સદલ સરછાય, જિનઘર જિનપૂજા ધવલ મંગલ ગવરાય છે કુંકુમના થાપા બાંધી તેરણ માલ,
| નાટક પ્રારંભે ઉછાલે વર શાલ છે ૧૨ મોતીયે એક પૂરે ચૂરે સવિ દારિદ્ર, સવિ અથે જનને દેઈ દાન અમદા શણગાર તસ જન રાજભુવન દેવક,
| સરીખું તે વેલા મંગલ કા શેક છે ૧૩ તિહાં સાતમે માસે અભિગ્રહ લીયે ગર્ભમાંહે, હું શ્રમણ ન થાઉં માતા પિતા હોય જ્યાંહિ . હવે ત્રિશલા દેવી સ્નાન તિલક પ્રસિદ્ધ,
સહુ અલંકાર પહેરી ગર્ભ પાલન કીધ છે ૧૪ છે શુભ દેહલા પૂરે સિદ્ધારથ નુપ તાસ, પરિજન જિમ કહે તિમ વિચરે નિજ આવાસ !