________________
૩૭
જ્ઞાનદેવ સાધારણ ગુરૂ કલ્પિત જે દ્રવ્ય,
તે અભખ ભખાવ્યાં કીધી કરણ અભવ્ય છે કે આ વલી અવધિ આશાતના કીધી ને કરાવી, વલી અશુદ્ધ પ્રવૃત્તિ શક્તિ ને ન ચરાવી કેશાતના કામણ કપટ કરીને વંચ્યાં.
માયા બકવૃત્તિ પાપકર્મ બહુ સચ્યાં છે તે કેશીલ વિલુપ્યાં કેવલી ગર્ભ હરાવ્યાં, ઈત્યાદિક બહેલાં પાપકર્મ ફલ આવ્યા છે ઈહિ દેષ ન કેઈને શેચ કરે શું થાય,
જેમ જલધિમાં મૂક્યાં છિદ્ર ઘડે ન ભરાય છે ૬ મધુ માસે ન કુલે જે કરેડા તરૂ એક, તિહાં જલદ વસંતને, વાંક કિ કહે છેક તરૂ ફલિયે ફલ નવી, વામન પામે ઘૂક,
દેખે નવિ ઉગ્યે તેજવંત રવિસુત્ત | ૭ | નિર્ભાગ્ય શિરોમણું મેરૂ ચઢાવી પહાડ, લેચન દઈ લીધા ધિ ધિર્ કર્મ એ જાલ ભેજન શુભ પીરસી કાઢી લીયે જિમથાલ,
- તિમ હું દુઃખણીને રાજ્ય સુખે સવિ આલ છે ૮ કિહાં ગઈ કુલદેવી, આજ કરી ન સંભાલ, એ જીવિત ધન સુખ શું કીજે સુકુમાલ ! પૂછે તિમ સહીયર તિમ તિમ દુઃખ બહુ સાલે,
મૂચ્છ લહી જાણી શીતલ જલ શું વાલે છે ૯ છે