________________
શુદ્ધ સ્વભાન કંચન શુધિકાર, નિધૂમ અગ્નિને એહ વિચાર એહવા ફલ પ્રગટ ભાંખીયાં, સુપન શાસ્ત્ર કીધાં સાખિયાં છે ૨૫ છે નિસુણી રાજા રં ઘણું, પ્રીતે દાન તે કેતે ભણું છે નિજઘર પહેતા સુપન પાઠવી, ભૂપે વાત સ્ત્રીને દાખવી પરદા સુપન પાઠક આવ્યા એટલે, ત્રીજુ વખાણ થયું એટલે પણ સુપન અર્થ આગળથી કહ્ય, જ્ઞાનવિમલ ગુરૂથી જે કો ર૭
ઢાલ ચોથી થાયની દેશી છે હવે ઇંદ્ર આદેશ ધનદ તણું જે દેવ, તિર્યંભિક નામે નૃપ ઘરે ભરે નિત્યમેવ ધન કણની કેડી હેડી કરે તેણીવાર,
. એ જિનનું દેશું નામ વર્ધમાન કુમાર છે ? એમ મનોરથ વધતે ગર્ભ ભગવંત, તવ એક દિન ચિંતે માતાજી ગુણવંત 1 નવી હાલે ફરકે માનું સાધે કેઈ ધ્યાન, -
મેહજીપન હેતે શેલેશી કરે કઈ તાન છે. ૨ & તવ માતાને મન પસર્યો શેક સમુદ્ર, નવી ખાવે પીવે ચિંતાતુર રતનિંદ્ર કેવન દવ દીધાં કે ભાંજ્યા બહુ માલ,
કે સરવર શેખ્યાં કે ઋષિ દીધાં આલ છે ૩ છે કે તાવડે નાખ્યા જુ માંકડ ને લીખ, પશુ પંખી પંજર કે કઈ ભાંજી ભીખ .