________________
દીઠે સાંભલ્ય ને અનુભ, આધિ વ્યાધિ ચિંતાણું ગમ્યું મલમૂત્રાદિક પ્રકૃતિ વિચાર, દીઠાં સુપન લહે ન લગાર છે ૧૪ ધર્મ કમથી સુર સાનિધ્યે, અતિ પાપ ઢેગે અનવિધે એહથી સુહણાં દીઠાં હોય, પ્રાયે સુપન ફલે સહુ કેય છે ૧૫ જે સ્થિર ચિત્ત જિતેંદ્રિય શાંત, ધર્મ રૂચિને શ્રદ્ધાવંત. ઈત્યાદિક ગુણને જે ધણુ, ફલે શુભાશુભ સુપન તણી છે ૧૬ . કુલદીપકને વંશ આધાર, કીતિ લાભ બલ ભાંડાગાર .
હેશે સુત રાજાને રાય, કે ચક્રી કે જિનવર થાય છે ૧૭ છે ઈસ્યાં વચન સુણ હળે રાય, આપે ધન બહુ કરી સુપરસાય છે ચૌદ સુપનાથે એમ સુહાય, ચૌદ રાજ ઉપર શિવઠાય છે ૧૮ ચઉદ ગજ ચઉવિધ ધર્મ, કહે સુર ગજપતિ સેવીત કર્મ ભરત બેધિબીજ વાવશે, ઘેરી વૃષભ ધર્મ ધુરા થશે ૧૯ કુદ્રષ્ટિ સ્થાપદે ભવિ વન ભાંજતું, રાખશે સિંહબલે એ છતું વરસીદાન દેઈ જિનપદ લચ્છી, ભગવશે લક્ષ્મી ફલ અરછી મારો શીષ ધરસે સવિ એહની આણ, કુસુમદાસ ફલ એહ મંડાણ ભવિ કુવલય બેધનને શશી, ભામંડલ ભૂષિત રવિ સસિ મે ૨૧ છે ધર્મ પ્રાસાદ શિખરે બેસશે, પૂર્ણ કલશ ફળ એમ પામશે ધમ ધ્વજ શેભા હશે, ધ્વજ ફલ ચઉદિશિ ધ્વજ સેહશે પારરા સુર નિમિત્ત પદકજ ઠાવશે, સરવર ફલ ઈણી પરે ભાવશે
રત્નાકર દર્શન ફલમાન, કેવલ જ્ઞાન રત્ન અહિઠાણ છે ૨૩ ચઉસુર વૈમાનિક પર્યત, સેવિત દેવિમાન ફલકત રત્નાદિક ગઢ તત્ર વાસશે, રત્નાશિ કલએ થાયશે છે ૨૪i