________________
૩૪.
કહે બાહિર જે આસ્થાન શાલ, લીંપી શુદ્ધ કરે છૂપાલા સિંહાસન તિહાં માંડો સાર, તિહાં બેસી ને લઈ પરિવાર છે રાણી સિંહાસન અંતરે, પરિયચી વિચમાં અંતર ધરે !
પૂર્વદિશિ ભદ્રાસન આઠ, મંડા સવિ મેલ્યા ઠાઠ છે ૪ છે તેણે તેમ કીધું ધસમસી, તેણે સુણી રાજા થયે ખુશી કહે હવે સુપન પાઠક ઘેર જઈ તેડી આવે તે ગહગહી છે પો જે અષ્ટાંગ નિમિત્તના જાણ, ડાહ્યા વૃદ્ધ આચાર પ્રમાણ તેહવાને તે તેડવા ગયા, નૃપે તેડ્યા રવિયાયત થયા છે ૬. છે નાહી પૂજી ઘરના દેવ, કીધાં તિલક તેણે સયમેવા
ઉત્તરાસંગ જનેઈ ધરે, નૃપને મલવા સવિસંચરે છે ૭ ! આવ્યા ગઢને સિંહ દુવાર મલીયા એકઠા કરે વિચાર! જેમ અણમિલતાં પાંચશે સુભટ, ન લ@ા માન થયા ગહગઢ પાટા તે માટે સવિસરે થઈ, વૃદ્ધ એકની આજ્ઞા લઈ કીજે ડામ તે લહિ માન, જિહાં સંપ તિહાં શ્રેયનિધાન લા ચિરંજીવ જયજય ભૂપાલ, આશીર્વાદ બેલે ગુણ માલ આસણબેસણ રાજા દીયે, કુલ ફલાદિક કરમાં લીયે ૧૦ છે સુપન અર્થ ભાંખ્યું વૃત્તાંત, લબ્ધ અર્થ ભાંગે ઈમ તંત માંહે માંહે વિચારી કહે, નિગમ શાસ્ત્રમાં જેહવું લહે છે ૧૧ બહેતર સુપનાં શાસ્ત્ર કહ્યાં, તેમાં બેંતાલીશ મધ્યમ કહ્યાં ત્રીશ તેહમાં ઉત્તમ અછે, ચઉદ વિશે વિસ્તર રૂચે છે ૧૨ મા જિન ચક્કીમાતા એ લહે, હરિમાતા સગ ચઉ બલની કહે મંડલિક એકલહે એ માટે શુભ સૂચક એ સુપન અથાહે છે ૧૩