________________
૩૩
સિંહપ્રથમ મુખમાંહે પેખે પેસતે, અવરસમે ઈમ જાણીએ નિરખી હરખી તામકંત કહેસુણે, શૂરવીર સુત હશે એ છે ૧૨ . દેવાનંદા તામ દેખે એહવું, મુજ સુહણાં ત્રિશલા હરેએ 2ષભદત્ત કહે એમ ન રહે રંકઘરે,
રત્ન નિધાન પરે એહવે એ છે ૧૩ વાસઘરે સુખસેજ અને વલી સુપનડ, સૂત્રમાંહે વર્ણવ્યા એ છે ઉજવલગજ ચઉદંતરે અરાવણસમે, આવીને ઉભે રહ્યો એ ૧૪ લષ્ટપુષ્ટ જસુદેહેરે તીખા ગ છે, ભ્રમરેપમોસમ લેયણું એ સિંહ ઉજવલ તીખી દાઢ અને શુભ લક્ષણે,
ઉશત સૌમ્ય સોહામણે એ છે ૧૫ છે લક્ષ્મી કમલે વસંતી હિમવંત પર્વતે, પદ્મદ્રહ છે અભિનએ એક કેડી વીશ લાખ ખટ વલયે મળી,
ચેથે લક્ષમી દેવતા એ છે ૧૬ છે ચારસુપનને અર્થ ભાંખિ રાખીયે, સૂત્ર વખાણું બીજું થયું એ વડા કલ્પ દિન એમ ઉચ્છવશું કરે,
જ્ઞાન વિમલ ગુરૂ મુખ સુણી એ છે ૧૭ |
ઢાલ ત્રીજી
છે દેશી ચોપાઈની છે હવે દશ સુપન તણું વર્ણના, સૂત્રપાઠ સુણીયે એક મના
રાજા મજજન કૌતુક કરે, અગે વસ્ત્ર વિભૂષણ ધરે છે ૧ કલ્પવૃક્ષ જિમ કુ ફલ્ય, વાદલથી જિમ રવિ નીકળે તિમ બેઠે આવી આસ્થાન, તેડે કૌટુંબિક પુરૂષ પ્રધાન છે ?