________________
૨૦
જે જલચારીરે હતે દેડકરે, તે તુમ ધ્યાન સહાય સેહમવાસીરે તે સુરવર કીયેરે, સમકિત કેરે સુપસાય આ૦ ૧૧૫ અધમ ઉદ્ધર્યારે એહવા તે ઘણુરે, કહું તસ કેતારે નામ છે માહરે તારા નામને આશરોરે, તે મુજ ફલશેરે કામ આ૦ ૧રા હવે મેં જાણ્યરે પદ વિતરાગનુંરે, જે તે ન ધરે રાગ રાગ ગયેથી ગુણ પ્રગટ્યા રે,
તે તુજ વાણી મહાભાગ આ૦ મે ૧૩ છે સંવેગ રંગીરે ક્ષપક શ્રેણીએ ચઢોરે, કરતે ગુણને જમાવા કેવલ પામ્યા લેકફેકનારે, દીઠા સઘળારે ભાવ આ૦ કે ૧૪ છે ઇંદ્ર આવરે જિનપદે થાપીરે, દેશના દીયે અમૃતધારા પર્ષદા બુઝીરે આતમ રંગથીરે, વરીયા શિવપદ સાર આ ઉપાય
- શ્રી બળભદ્રની સક્ઝાય શા માટે બંધવ મુખથી ન બેલે, નયણે આંસુડાની ધાર મુરારીરે પુણ્ય જેગે દડિયો એક પાણી,
જક્યો છે જંગલ જ્યોત મુ. શા છે ૧ | વિકમ રસ ચઢી છે તુજને, વનમાં હે વનમાળી મુક વડી વારથી મનાવું છું વહાલા તુને,
વચન ન બેલ ફરીવાર મુત્ર શા છે ૨ નગરી દાઝીને શોધ ન લાગી, મારી વાણી નિસુણી વહાલા મુ આ વેળામાં લીધા અબેલા,
કાનજી કાં થયા કાલા મુ. શા છે ૩