________________
શ્રી ગૌતમ સ્વામીના વિલાપની સાય આધારજ હંતરે એક મુને તારોરે હવે કુણ કરશે સારા પ્રીતડી હુતીરે પહેલા ભવતરે તે કેમ વિસરી જાય આપવા મુજને મેરે ટળવળતે ઈહારે, નથી કાંઈ આંસુ લેવણહાર છે ગૌતમ કહીને કણ લાવશે, કેણ કરશે મેરી સાર અાશા અંતરજામીરે અણઘટતું કર્યું રે, મુજને એકલી ગામ છે અંતકાલે હું સમજે નહિરે, જે છેહ દેશે મુજને આમ આવનારા ગઈ હવે ભારે ભરતના લેકનીરે, હું અજ્ઞાની રહ્યો છું આજ કુમતિ મિથ્યાત્વીરે જિમ તિમ બોલશેરે,
કુણ રાખશે મારી લાજ આવ્યાકા વળી ગૂલ પાણી અજ્ઞાની ઘણેરે, દીધું તુજનેર દુઃખ કરૂણા આરે તેમના ઉપરરે, આપ્યું બહરે સુખ આડાપા જે અઈમુત્તોરે બાળક આવીયેરે, રમત જલફ્યુરે તેહ ! કેવલ આપીરે આપ સમે કરે, એવડે એ તસ નેહ આગાદા. જે તુજ ચરણે આવી હંસીયેરે, કીધું તુજને ઉપસર્ગ - સમતા વાળી તે ચડકેશીયેરે, પાયે આઠમે સ્વર્ગ આવાણા ચંદનબાળારે અડદના બાકુળારે પડિલાભ્યા તમે સ્વામ તેહને કીધી સાહણમાં વડીરે, પોંચાડી શિવધામ આવે દિન વ્યાશીના માતપિતા હુવારે, બ્રાહ્મણ બ્રાહ્મણી દેય છે શિવપુર સગીરે તેહને તેં કર્યા રે, મિથ્યા મલ તસ ધેય આ ગાલા અજુનમારે જે મહાપાતકીરે, મનુષ્યને કરતે સંહાર તે પાપીને પ્રભુ તમે ઉદ્ધરે, કીધે ઘણે સુપસાય આ૦ ૧ળા