________________
શિર ઉપર છત્ર ઢળે, ચામર વજે બેહુ પાસ બે
એમ કેડે ફરતા થકાં, વહી ગયા ષટ માસ બે પ્રાણાદા ન જુવે સામુ બેલે નહિ, તવ વંદીને પાય બે - સહુ સહુને સ્થાનકે ગયા, વિહાર કરે ઋષીરાય બે પ્રાણા
ઢાલ ચોથી ધન ધન સનતકુમારને, ઇંદ્ર સભામાં પ્રશંસરે છે કર્મ અડીયાસી આપણાં, પણ પરિગ્રહ શું ન પ્રેમ રે ધન- ૧ ઈંદ્ર વચન અણુમાન, વૈદ્ય રૂપે આવ્યે દેવ કેય રે ! પણ છલે ન પડયા સાધુજી, અનેક ઉપાય કરી થાક્યો સેયરે ધન ૨ થુંક અથું જેને સ્થાનકે, સોના વરણું થાય દેહ રે !
લબ્ધિ દેખી ઋષિરાયની, દેવલેકે દેવ ગયા તેહ રે ધન૩ ષખંડ પૃથ્વી ભગવ, ચકીપણે વર્ષ દેય લાખ રે
લાખ વર્ષ દીક્ષા વરી, પાળી તે શાસ્ત્રની શાખ રે ધન૪ સાતમેં વર્ષ લગે જેહને, રેગ પરિસહ સહ્યા રંગ રે ! પણ ઉપચાર કીધે નહિ, સમતાશું રાખ્યું મન સંગ રે ધન, ૫ પહોંએ દેવલેક ત્રીજીએ, ચારિત્ર પાળી નિરતિચાર રે
એક ભવને આંતરે, મુક્તિ જશે તે નિરાધાર રે ધન- ૬ શ્રી ધર્મનાથના શાસને, ઉદ્યોતકારી થયે ષિરાય રે
ઉદયરત્ન ષિરાયના, કરજેડીને વંદે પાય રે ધન- ૭ |
શ્રી સનસ્કુમારની સજજાય સંપૂર્ણ છે