________________
૧૭
પારખું કરી શું જાણે, આભૂષણે રૂપ પલટાણે તવ દેવ કહે સુણે સ્વામી, તારા રૂપ માં થઈ ખામી ૨ સોળ રોગ મહા વિકરાલ, ઘટમાં આવ્યા તત્કાલ !
એમ સુણીને એને થાય, મનમાં કળકળી રાય છે ૩ છે તંબલ ઘૂંકીને પેખે, ટળવળતા કીડા દેખે ! હય ગય રથ રમણ પાળા, વળી બત્રીશ સહસ ભૂપાળા જ સહસ પચવીશ યક્ષ જીવારૂ, છ ખંડનું રાજ દીદારૂ દેશ નગર ને ગરથ ભંડાર, તે તે સરાવ્યા તેણીવાર છે ... શ્રી સનતકુમાર ભાગી, દીક્ષા લીયે વૈરાગી
સનથી સૂકી સર્વે સાયા, એકાકી કસી કાયા ૮ ૬ ૮
ઢાલ ત્રીજી શેઠ સેનાપતિ વાધીયારે, મુગટ પુરી રાજન બે કેડ ન મૂકે કામની રે, પુરોહિતને પ્રધાન બે પ્રાણજીવન ઘેર આવના, આવના બે દિલ લાવના બે પ્રાણુના અજ કરે રાણી રાજીયા, વિનતિ કરે કરજેડ બે
આંસુ ઢાળી કરે અંગજા, સામું જુ એકવાર બે પ્રાણનારા ઠમક ઠમક પગલાં ઠવે, નયણે વરસે મેહ બે
કહે સાહિબા, છટકી નદી ને છેહ છે. પ્રાણાના એક લાખને ઉપરે, બાળા બાણું હજાર બે
દાંતે દી દશ અંગુલી, વિનવે વારંવાર બે પ્રાણવાજા ખતે ખેાળા પાથરે, વિનંતિ કરે કરજેડ બે છે એકવાર બેલે તાતજી, એમ કહે સુત સવા ક્રોડ બે પ્રાપા