________________
શ્રી સનકુમાર ચક્રવતિની સઝાય
ઢાલ પહેલી કુરૂદેશે ગજપુર ઠામે, તિહાં સનકુમાર એવે નામે
ચક્રવતિ બેઠે સેહે, તનુ તે જે ત્રિભુવન મેહે છે ૧ : રૂપવંત માંહે એક રેખ, વખાણે ઇંદ્ર વિશેષ
સુરપતિની સાંભળી વાણ, મનમાંહે સંશય આણી છે ૨ દેય દેવ ભરાણ ખેદે, આવ્યા તિહાં બ્રાહ્મણ વેશે !
નાહવા બેઠે રાજેન્દ્ર, જાણે ઉગ્યા પુનમને ચંદ છે ૩ ! નજર માંડીને નીરખે, રૂપ દેખીને મન હરખે !
અહે અહે એહનું રૂપ, ત્રિભુવન માંહે અનૂપ છે કા વિધાતાએ હાથે ઘડીયે, પુર્વે એ નજરે પડી !
બોલાવે જબ રાજેન્દ્ર, તમ વિપ્ર કહેતે વચન છે ૫ તુજ રૂપ જેવા મહારાજ, દૂરથી આવ્યા અમે આજ શું જુએ છે સસનેહી, ખેરે પીઠી ખરડી મુજ દેહી છે ૬ શિર છત્ર ધરાવું જ્યારે, માહરૂં રૂપ જેજે ત્યારે
આભૂષણ પહેરી અંગે, સભા માંહી બેસી રંગે | ૭ | વેગે તે વિપ્ર તેડાવ્યા, તે પણ તત્કાલ તિહાં આવ્યા છે તવ વિપ્ર કહે તે વાણી, સુન સુન હે ચકી પ્રાણી માં ૮
ઢાલ બીજી એવડે ચે અંતર દશે, તવ ચકી બે રીસે તમે પશ્ચાત બુદ્ધિ કહાવે, વલી વિપ્ર તે નામ ધરાવે છે ૧ |