________________
કે માહીતિ ગરમ
થર થર ધ્રુજે વેશ્યા નાર, કઠીને એ મુજ લાગે લાર જે જે હવે નીકળું દેહરા બાર, તે હું આવી નવે અવતાર છા રાજા રાણુને બેલી, તારા ગુરૂને ચરિત્ર જુઓ . વેશ્યા ઘાલી મંદિર માંહિ, પ્રત્યક્ષ જઈને જુઓ ત્યાંહી છે ૮ રાણી કહે રાજા તીણ ઠાય, તારા ગુરૂ હશે મહારાય, મારા ગુરૂની પુરી પતિત, ધર્મત એ રાખે રીત છે કે છે રાજાએ ઢંઢરે ફેરીએ, લેક બહુ તિહાં જેવાને મર્યો છે રાજા રાણું હર્ષ અપાર, જઈ ખેલ્યા દહેરાના બાર છે ૧૦ છે અલખ જગાવી નીકળે બાર, ધક્કે જોગી લાર વેશ્યાનાર છે રાજાજી હાંકે બાંકો થીયે, કઠીન પેઠે ને કઠીન ગયે છે ૧૧ છે રણુ રાયને બોલી હસી, તારા ગુરૂની વાત જ ઈસી ઈસ્યા ગુરૂ તાહરા મહારાજ, પરનારી શું કરે અકાજ છે ૧૨ . રાજાએ મુખ નીચે ઢાલીઓ, રણીએ સમકિત સન્મુખ કીધે ધન્ય ધન મોટા ઋષિરાય, ધર્મ તણું તે રાખી લાજ છે ૧૩ એક દિન રાજા વનમાં જાય, મુનિ અનાથી દેખ્યા ત્યાંય ! પૂછી વૃત્તાંતને જાયે ધર્મ, મિથ્યાત્વતણે તિહાં ભાંગે ભમ ૧૪ સમકિત પામે તેમની પાસ, ઉત્તરાધ્યયને જે જે એ ખાસ ! પાંચ પ્રકારે કુગુરૂ વળી, અવંદનીય ત્યાં ભાખ્યા કેવલી ૧પા સુણી વાત સમકિત દઢ કરે, તે તે નિશ્ચય શિવપદ વરે છે. વીરજિjદની એ છે વાણ, ધન્ય ધન્ય પ્રાણી તે ગુણ ખાણ ૧૬ રૂચિ પ્રમોદે સમકિત લહે, ધનમુનિ કીર્તિવિજય સમ શોભા લહે સર્વ ધર્મમેં સમકિત સાર, નિશે પામે મોક્ષ દ્વાર છે ૧૭ છે