________________
વનમાં મંદીર એક, કાઉસ્સગ રહો મુનિ દેખ
આ વેશ્યા આણું તણે સમેજી ૨૨ છે ઘાલી મંદીર માંહી, તળું દીધું ત્યાંહી
આ રાજા આવાસે ગયેજ છે ૨૩ છે કાઉસગ્ગ પાર્યો મુનિરાય, જાયે સર્વ અભિપ્રાય
આ૦ જૈનધર્મની હાંસી હુએજી એ ૨૪ છે અવસરે આ કપટ, કરી મુનિ વેષ પલટો
આ સર્વ કુશલ Aવેતાંબરાજી ૨૫ છે દુહા મુનિવર મનમાં ચિંતવી, જાલા ગુંથી રાય ! લબ્ધિ ઈહાં નહિ ફેરવું, ધમકી હાનિ થાય છે ૧ |
ઢાલ બીજી લબ્ધિ ફેડી મુનિ કિયે વિસ્તાર, અગ્નિ લગાઈ તેણી વાર ભભુતિ બનાઈ ચેલી અંગ, વન બેઠે બાવાને ધીંગ છે ૧ છે સીંગી જટા બનાઈ મજબુત, વન બેઠે જેગી અબધૂત સિંધૂર ટીકી અખીયા લાલ, બીછાઈ બેઠે ચિત્રશાલ ૨ છે હાથ કમંડલ પગ પાવડી, સેલી જટા બનાઈ બેવડી રુદ્રાક્ષની માલા લેહને કડે, આગળ લઈ બેઠે લાખને ઘડે ૩ મુજ કંદોરો કાષ્ટ લગેટ, વળી બનાયા ભભૂતના ગેટ છે વિજ્યા કુંડીને ત્રિદંડીયું, લેહતણે કી ચીપીયે છે ૪ છે વલ્કલચીરીની વીંટી છાલ, ઓઢી બેઠે ચિત્રાકી ખાલ ! ધ ધગ ધુની ધીખાઈ તામ, ચલમ તમાકુ મેલ્યા ઠામ છે પ છે અડગ હોય જખ માંડયો જાપ, અલખ જગાવી બેલ્યા આપ મુજથી અલગી રહેજે નાર, રખે કાયા હવે તારી છાર છે ૬