________________
૧૩
માટે તાપસ તેણુવાર, મોજડી જુવે વારંવાર '
આ૦ રાજા મન શંકા પડીજી ૧૧ છે રાણીને પૂછે રાય, મોજડી કિસવિધ જાય છે. -
આ રાણું કહે એ કેવલીજી છે૧૨ શરમાણે તિહાં રાય, ધર્મ તાપસને જાય છે
? .
આ૦ જીવ લઈ કોલે પડોજી ૧૩ છે તારો મેલે ધર્મ, ભૂંડે જેહને ભર્મ
આ૦ રાણી તે કેમ ધારીયેજ છે ૧૪ રાણી ભાખે તામ, ઈમ મત બેલ સ્વામ
આ૦ કર્મ બંધન છે આકરો ! ૧૫ છે તારો ધર્મ છે જેહ, બૌદ્ધ કહાવે તેહ
આ. ભક્ષ કરાવે હાથી તણેજ છે ૧૬ એહવા ગુરૂ તુમ રાય, જેહના સાથી થાય છે
આ તે કિમ તરશે બાપડાજી ! ૧૭ છે રાજા ભાખે એમ, નહિ તાહરા ગુરૂને નેમ
આગ પરનારીને ભગવેજ છે ૧૮ છે અવસરે દેશું બતાય, અભય તે નિત્ય ખાય છે
આ૦ રાણી કહે તે માહરા નહિ ૧૯ છલ દેખે નિત્ય રાય, જૈનમુનિ કેઈ આયા
આ૦ લાજ ગુમાવું તેહનીજી છે ૨૦ છે નવિ દેખે કઈ ગુજ, રાજા થયે અબુજ |
આ૦ એક દીન રમવા નીકળે છે ૨૧ છે