________________
૧૧
શી શી વાતા કહુ. શામળીઆ, વિઠ્ઠલજી આ વેળા ૩૦ શાને કાજે મુજને સંતાપો,
હરિ હસી મેલાને ઢેળા મુ॰ શા॰ ! ૪ ૫ પ્રાણ અમારા જાશે પાણીવિના, અધઘડીને અણુમેલે મુ આરતી સઘળી જાયે અલગી, માંધવ જો તું ખેલ મુ॰ શા॰ નાપા કુટુંબ સંહાર થયેા માતાપિતા દેવલાકે, વલવલતા વિસ્મિત વાટ મુ॰ સકટ પડ્યુ. સહાય નથી કાઈની, એકલડા નિરાધાર મુ॰ શા॰ un ત્રણ ખંડ નમાવીને વેર વસાવ્યું, નથી ઉભા રહેવાનું ઠેકાણું મુ પાંડવને દેશ નિકાલા કીધા,
નથી કોઈ માંહ્ય ગ્રહણ હાર સુ॰ શા
જરકશીના જામા પહેરતા, પીળા પીતાંબર સાહે મુ માથે મુગટ શિર છત્ર ધરતા, ચઢતા સ્વારી શ્રીકાર મુ॰ શા૦ ૫૮૫
॥ ૩ ॥
રસ વતી રસ ભાજન કરતાં, મુખવાસ મન ગમતાં મુ॰ ગલવટ ગાદી સુંવાળી ચાદર, પેાઢતાં સેજ પલંગ મુ॰ શા॰ ll en ભરી કચેરીમાં જઈ ધસમસતા, કેડી પરિજન સેવા સારેસુ॰ સાળ હજાર રાણી સાથે સુખવિલસતા,
રૂકિમણી મુખ્ય પટરાણી મુ॰ શા૦ ૫ ૧૦ ॥
એહવા સ'સારમાં લીલા કરતાં, દૈવદાટ શિરવાળી મુ॰ માતાપિતાને વિયેાગે વિલખિત, પૂરવ ક્રમ વિપાક મુ॰ શા॰ ॥૧૧॥
ભૂખ તૃષાની વેદના સહેતાં, એ દુઃખથી સહુ દિલગીર મુ॰ એક હુંકારે હજારા ઉઠતાં, આજ રહ્યો એકાકાર મુ॰ શા૦ ૫૧૨ા આકુળવ્યાકુળ ચિત્ત ઉચાટન, શૂરવીરની મત છૂટા મુ॰