________________
૨૩૮
દશમે અધિકાર મહા મંત્ર નવકાર મનથી નવિ મુકે, શિવસુખ ફલ સહકાર; એહ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર;
સુપરે એ સમા, ચૌદ પુરવનું સાર. ૪ જનમાન્તર જાતાં, જે પામે નવકાર, તે પાતિક ગાળો, પામે સુર અવતાર એ નવપદ સરિખે, મંત્ર ન કે સંસાર; :
એહ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ ર્યું ભીલ ભીલડી, રાજા રાણું થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણું રતનવતી બેહ, પામ્યાં છે સુરભેગ;
એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ. ૬ શ્રીમતીને એ વલી; મંત્ર ફત્યે તત્કાલ મણીધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળશિવકુમારે જોગી, સેવન પુરીશ કીધ,
એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારૂ, વીર જીણેસર ભાખે; આરાધન કેરે વિધિ, જેણે ચિત્ત માંહી ચાખે, તેણે પાપ પખાળી, ભવભય દુરે નાખે;
જીન વિનય કરતાં, સુમાત અમૃતરસ ચાખે. ૮
જેજે ચિત્ત ચાર વીર જસરામ કાજ પણ
ઢાલ આઠમી
નમે ભવિ ભાવશું. એ દેશી. સિધારથ રાય કુળ તિલેએ, ત્રિસલા માતા મલ્હાર તે અવનિતલે તમે અવતર્યા એ,
કરવા અમ ઉપકાર, જયે જીન વીરજીએ. ૧